"અહંકાર" સ્વતંત્ર સ્વરૂપે દેખાતો નથી ,
પણ...એના પર કેટલાય 'હું'નાં ટોળાં હાવી હોય ....
ક્યારે ક્યો માથે ચડે એનું કાંઈ નક્કી નહીં ;
એટલેજ તો .....
હજી સુધી એને માપવાનો માપદંડ શોધાયો જ નથી !!
હા, એનાં કામની ગેરંટી હો....૧૦૦%
સંબંધોના અંશ-છેદ વગર માપદંડે તરત ઉડાવી દે .
~Damyanti Ashani