Gujarati Quote in Good Morning by Vijay Prajapati

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ભૂલી_જવ_બધુ_

મારગ મા પડ્યા છે કાંટા એટલા બધા,
કે નજર પડે ને પડે સોંસરા હવે શુ ભૂલી જવ બધુ,

ધરતી ના છેડે પણ અજાણી વાત નીકળી,
મળ્યા નહી એ ક્યાય તો ક્ષીતીજ ક્યાથી નીકળી,

ભૂલી જવ હવે કે કાગળ જ કોરા હતા એ,
જ્યા અમે પ્રેમ ની શાહી ના ભર્યા એ ચોપડા,

ગગન મથાળે જોઈ હતી અમે પણ એક વાત,
વાદળ ભરાયા તા તોય પાણી નહતુ કરતુ વલોપાત,

ભૂલી જઈશુ કે જ્વાળામુખી ના પર્વતો હોય,
તોય એમની પાસે સમુંદર ને જોડતી એક સાંકળ નદી હોય,

ચાંદ ને ક્યા અમે ડાઘ જોયા જ હતા ક્યારેય,
અમે તો કોરી ચકોર ચાંદની શીત ને પખવાડીયુ જ,

ભૂલી જઈએ હવે જો આ વિજ થી ચમકારો ભૂલાય તૉ,
આ તો યાદો ના ઘર્ષણે આટલો ચમકારો ને ઘોંઘાટ રે,,,,

#વિજુ___vp
#21jan2k19

Gujarati Good Morning by Vijay Prajapati : 111079655
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now