नमस्कार મિત્રો,
કોઈ પ્રેમી એના પ્રિય પાત્ર ને અચાનક છોડી જાય....એનાં પછી વિરહ માં ઝુરતી પ્રેયસી કેવી ફીલિંગ કરે છે તે જણાવશો
કારણ મારે મારું ગીત પુરુ કરવું છે? ? ? ?
લાઇન છે
જયારે જરૂર તને મારી હતી,
હું તારા દિલની રાણી હતી
એકલી મુકી મને ક્યાં વહી ગયો છે
લાગે કોઈના દિલમાં રહી ગયો છે.......
Personal reply 9913002009