#ચા_જેવી_ચાહત_તૂ
આંખો નુ સ્મીત તુ,,
દિલ નુ એક ગીત તુ,,
ઉગતી સવાર નુ પહેલુ કિરણ તુ,,
અણીયારી આંખડી ની પહેલી નજર તુ,,
કેશ હટાવતી આડે આવતી છબી હુ,
પાપણ નો દરેક લહેર તુ,,
કડકડતી ઠંડી ની હૂંફ તુ,,
સવાર બપોર ને હોઠો ની ચાહત ચા તુ જ,,!!
મનમોહક સ્વાર્થ મારુ તુ,,
અંતઃ ની વાતો ની ભીતર મા છે તુ,,
મુલાકાતો ના અહેસાસ એ વાતો મા તુ,,
ચાલતા રસ્તે ખૂલ્લો પથરાય એ પડછાયો તુ,,
ચા સાથે ની ચર્ચા નૂ મૂળ તૂ જ,,
મીઠી સાકર જેવી એક ચાહત તુ,,
એકલતા મા સચવાયેલી ચા જેવી ચાહત તુ,,,!
યાદો ની પથારી મા યાદો ની ઉંઘ કારણ તૂ,,
પવન ના અથડાતા અહેસાસ નુ કારણ તુ,,,
દુર દુર એકલતા ના અવાજ નો પડઘો તુ,,
દરેક હાલત મા ઉલેચી જવ એ કારણ તુ,,
પથ્થર રસ્તે ચાલ્યો જાવ અળવણા ન વાગે તુ,
પગદંડી થી થાકી જવ પછી ચા જેવી ચાહત તુ,,!
'વિજ' મન ભરેલા માળખા નુ પુસ્તક તુ,,
પહેલી લીટી ના ગીતો જેવી સ્વર તુ,,
અંત મા થતા વિરહ જેવી પહેલ તુ,,
ઘુઘવતા એ ઘુવડ ના અવાજ જેવુ આક્રંદ તુ,,
ચા જેવી ચાહત તુ,,, ચા વિનાની આહટ છે તુ,,??
#વિજુ__vp #creat_by :- Vijay