#કરુણા . 
                આજના સમય માં કોઈ મનુસ્ય ની આંખો માં કરુણા મળવી અઘરી. છે. 
કરુણા એટલે કોઈ સ્વાર્થ વિના કોઈ એવા જીવ માટે મનુસ્ય ના હૃદય માં એક જીણો દુખાવો. 
અને એ દુખાવા ને શબ્દો થી વર્ણવી ના શકાય. 
એતો એમની આંખો માંજ અનુભવાય છે. 
અને સત્ય એ છે આજે પણ પ્રત્યેક પશુ પક્ષી માં એ અદ્ભૂત કરુણા ભરેલી છે. 
અને મનુષ્ય માં ગોતવી પડે છે. 
એનું પાસ્ટઃ એક કારણ દેખાય છે. 
કે પશુ અને પક્ષી કે vકોઈ હિન્સક પ્રાણી ના પ્રેમ માં અને જીવન માં સ્વાર્થ અને અસત્ય નથી. 
એટલે મનુષ્ય પ્રેમ ને જંખે ત્યારે કોઈ પ્રાણી ની આંખો માં જોવે ત્યારે માત્ર પ્રેમજ દેખાય છે.
લિ. 
કેયુર સાંચલા 
??????