કાલ નો દિવસ જ જાણે ખુબજ યાદગાર હતો...
રઇસ મણિયાર સાહેબ તથા બીજા કવિગણ અનિલ ચાવડા, મનોજ ભાઈ,ભાવેશ ભાઈ અને મિલન ગઢવી ને સાંભળવા મળ્યા...
તેમજ ત્યાં જ MB ના મિત્ર રોહિત ને પણ મળવાનું થયું. મહેન્દ્ર ભાઈ અને સિદ્ધાર્થ ભાઈ સાથે યાદગાર મુલાકાત..
દિવસ નું સમાપન મારી આ રચના જે મેં પ્રતિયોગિતા બંધ થવાની 5 મિનિટ પહેલા જ સબમિટ કરી એના ત્રીજા સ્થાન પર આવવાથી થયું...!!!