હાય, માતૃભારતી પર આ વાર્તા '" ધર્મ " એક સરળ નજરે.... ' વાંચો
https://www.matrubharti.com/book/19861432/
ધર્મ- એક સરળ નજરે...બાળક થી માંડી વડીલ સુધી ના દરેક વ્યક્તિ એ વાંચવા યોગ્ય અને સમજવા યોગ્ય...એક નાનો પ્રયાસ...!!!
આમ આપણે ધર્મ ને વિશાળ ફલક ઉપર જોઈએ તો ધર્મ એ પરસ્પર સંબંધો, એકબીજાની ફરજો અને એકબીજા માટેની આપણી ભાવનાઓ પર ખુબ જ આધાર રાખે છે. અને એ જ સાચો ધર્મ છે. એ જ ધર્મ થકી આપણે આપણા સ્નેહીઓ, સમાજ, દેશ પ્રત્યે પોતાનો ધર્મ સાચી રીતે નિભાવી શકીએ અને મોક્ષ ગતિના હકદાર બની શકીએ...
મિત્રો અને સ્નેહીઓ આ વિચારો વધુ ને વધુ ફેલાવો...
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...
#sweetbeatfrdzzzzz