માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19860655/
અનંત દિશા - ભાગ - ૫
આપણે જોયું ચોથા ભાગમાં કે વિશ્વા કેમ આટલી શાંત, સરળ અને લાગણીશીલ છે... સાથે દિશા સાથે વધી રહેલ નિકટતા અને અનેરો અહેસાસ...
હવે આગળ........
આજનો દિવસ ખુબ જ ખુશીનો દિવસ હતો ! મનના વિષાદ તરંગો શાંત હતા... હવે લાગી રહ્યું હતું જાણે દિશા પણ વિશ્વા ની જેમ મને સાથ આપશે... મને સમજશે...
આવું વિચારતા જ એક રચના સરી પડી....
" લાવને દોડું એ ઝાંઝવાના નીર પામવા,
ક્યારેક તો કદાચ પામી શકાશે,
નહીં આવે હાથમાં તો કઈ નહીં,
મનને તો મનાવી રહી શકાશે...!!! "
ખુબ ખુબ આભાર... મિત્રો અને સ્નેહીઓ...
તમારા સાથ થકી હું જીવંત બની શક્યો છું...
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ....
#sweetbeatfrdzzzzz