' પોળો ના જંગલ ' 'વિજયનગર '
બહું બધાં અસફળ પ્રયત્નો પછી ગઈકાલે હું પહેલીવાર ત્યાં જઈ શક્યો...
ખુબ જ સરસ વાતાવરણ હોય છે અને ખાસ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠે છે...!!!
ખાસ વાત no network કોઈપણ પ્રકારનું મોબાઇલ નેટવર્ક ત્યાં આવતું નથી એટલે કોઈ ટેન્શન નહીં, કોઈ ડિસ્ટર્બ નહીં માત્ર તમે તમાારી સાથે...!!!
દુર દુર સુધી જંગલ, શીતળ ઝરણા, ઠંડો આહ્લાદક પવન, પક્ષીઓનો કલરવ અને મનની શાંતિ એટલે પોળો નું જંગલ...!!!
ખુબ સારી રીતે સ્વ સાથે વાત કરી શક્યો અને યાદો તાજી કરી શક્યો...!!!
ખાસ MB ના મિત્રો નો આભાર કે જેેમના સતત સાથ થકી હું પહેલા કરતા વધુ સ્થિર થઈ શક્યો પોળો ની એ પળો મા પણ સતત એમને યાદ કર્યા કારણ મારા યાદગાર પળો છે...!!!
હું કોઈનું નામ લેતો નથી પણ આખું MB પરિવાર કોઈના શબ્દો, કોઈનો સ્નેહ, કોઈની વાતો, કોઈનો ગુસ્સો બધું જ યાદગાર છે..!!!
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...