*ભાભા ઢોર ચારતા નથી,*
*ચપટી બોર લાવતા નથી.*
*છોકરાઓને સમજાવતા નથી,*
*છોકરાઓ હવે રીસાતાં નથી.*
*આડાઅવળા સંતાતા નથી,*
*ને ક્યાંય છોલાઈને આવતા નથી.*
*માડી વાર્તા કહેતા નથી,*
*ને વાર્તા કોઈ સાંભળતા નથી.*
*કોઈ કોઈની સામું જોતા નથી,*
*ને કોઈ કોઈને ઓળખતા નથી.*
*એકબીજાને કનડતા નથી,*
*કે લાડ પણ કોઈ કરતા નથી.*
*નિરાંતે ખાતા પીતા નથી,*
*બસ મોબાઈલ હેઠો મૂકતા નથી.*
😜😂😜😂😜