એક સરકારી અધિકારી મોડી રાત્રે રસ્તા પર નીકળ્યાં, એક ભિખારીને ઊઠાડીને પૂછ્યું કે તેં કંઈ ખાધુ ?
ભિખારી: ના સાહેબ, કાલનું કંઈ નથી ખાધું.
એ અધિકારી આખી રાત ભિખારી પાસે બેસી રહ્યા, પેલાને સુવા જ ન દીધો..
કેમ કે ઉપરથી આદેશ હતો કે કોઈ ભૂખ્યો ન સુવો જોઈએ..🤣🤣🤣
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》