Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્યવસાયિક જીવનની શરૂઆત કરતા પહેલા
આપણે ક્યારેય એ ન ભૂલવું જોઈએ કે,
કોઈપણ ક્ષેત્રમાં આપણે નવા છીએ, જે તે ક્ષેત્ર નહીં.
અને
જરૂરી નથી કે આપણે જે ભણ્યા એટલું જ્ઞાન આપણને પૂરતું છે,
અમુક વખત સમય અને સંજોગો પણ વિશેષ ભાગ ભજવતા હોય છે,
અને એવા સમયે ભણતરનાં જ્ઞાનની સાથે સાથે ગણતર પણ જરૂરી થઈ પડતું હોય છે,
જે જ્ઞાન આપણને આપણા પરિવાર, ગુરૂ કે પછી જે તે વ્યવસાયમાં સફળ નીવડેલ વ્યક્તિ દ્વારા મળતું હોય છે.
જો આપણે આટલું નહીં સમજીએ તો આપણને આપણા કામમાં આપણી મહેનતને અંતે કાંતો નિરાશા સાંપડશે, કાંતો આપણે આપણી સફળતાના પૂર્ણ આનંદ સુધી નહીં પહોંચી શકીએ.
જુઓ જીવન ઉપયોગી સુવીચાર મારી યુટ્યુબ ચેનલ પર
https://youtube.com/shorts/MnHx5qUXMlg?si=7ZlJbXJQMux13PHI

Gujarati Thought by Shailesh Joshi : 111983269
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now