શુદ્ધ તેલ સૌ ને જોઈએ, ..
બજારમાં મળતું નથી..
મોટાભાગના બધાજ તેલ માં મિલાવટ છે.
કારણ કે કાનૂની કંટ્રોલ કોઈ કરતુ નથી.
પામોલીન તેલ ઓરિજિનલી મલેશિયા અને ઇન્ડોનેશિયા થી આવે છે
પામોલીન તેલ ને પચાવવા માટે 44 ડિગ્રી ની ગરમાહટ ની જરૂર પડે છે અને આપણા શરીર ની ગરમી 37 થી ઉપર જતી નથી
આ ના પચેલા તેલ થી શું નુકશાન થાય છે એની તો સૌને ખબર જ છે
મોટા ભાગના દરેક તેલ માં પામોલીન તેલ ભેળવવામાં આવે છે. જેમાં ટ્રાન્સફેટ અને સેચ્યૂરેટેડફેટ બંને અઢળક પ્રમાણમાં જોવા મળે છે. બંને આરોગ્ય માટે નુકશાન કારક જ છે પણ એની શરીર પર પડતી અસર માં ભિન્નતા છે
સેચ્યૂરેટેડફેટ રેડમીટ અને ડેરી પ્રોડક્ટ માંથી મળતું હોય છે
જે LDL કોલેસ્ટ્રોલ (ખરાબ કોલેસ્ટ્રોલ) વધારે છે
અને
ટ્રાન્સફેટ તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ માંથી મળતું હોય છે
જે HDL કોલેસ્ટ્રોલ (સારા કોલેસ્ટ્રોલ) ઘટાડે છે
સામાન્ય રીતે ઘર વપરાશ માં લેવાતા તેલ માં,
આ બન્ને ફેટ (સેચ્યૂરેટેડફેટ અને ટ્રાન્સ ફેટ) શામિલ હોય છે
અને આ બંને પ્રકારના ફેટ એકસાથે અસર કરે એટલે હૃદય રોગનું જોખમ વધે છે
બસ, આટલી સિમ્પલ વાત છે.
કોઈ બીજા દ્વારા તમારું દિલ તૂટે અથવા હૃદય ઘવાય તો અઘરું લાગે છે
તો આપણે શું કરીએ છીએ ? ? ?? ...
રોજ ....
આપણા જ હૃદય સાથે .. ???
🙏🙏🙏