હું રાચતો કલ્પનાઓમાં એ છે માત્ર મારી!
પણ આ શું! વ્હાલમને કહી આવી હું તારી!
ઠીક છે એને ગમ્યું એ બધુંય સ્વીકારું છું હું,
પાંપણને પણ લાગણીઓ વહાવી મે ઠારી!
ખિલખિલાટ હસતી ને અહેસાસમાં જીવતી,
કરતી પ્રેમી સંગ રહેવાની, બનવાની તૈયારી!
જીજીવિષા મારી પડતી મૂકી એ જોઈ કાન્હા,
કહું તને તું સાચવજે જીવંતતા છે એ મારી!
#imagination