મેં ગુડગાંવ શહેરમાં સદર બજારમાં જોયેલું કે દુકાનદારો એક પ્લાસ્ટિકની કોથળીમાં પરિકર થી કાણાં પાડી કોથળીમાં પાણી ભરી તે દુકાન આસપાસ ફેરવે એટલે નાની ધારાઓ થી ધૂળ પર પાણી છંટાઈ જાય, તરત સુકાઈ જાય અને રસ્તે કાદવ કે ગંદકી ન થાય. અહીં અમદાવાદ અને ગુજરાત નાં શહેરોમાં આ કરવા જેવું છે