એક હોમિયોપેથીક ડૉક્ટર છું પણ પ્રેક્ટિસની સાથે લેખન મારાં જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. અઢી વર્ષના ટૂંકા ગાળામાં વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર પચાસથી વધારે નવલકથા અને ટૂંકીવાર્તાઓ લખીને નવી પેઢીનાં વાચકો માટે લોકપ્રિય ઓનલાઇન લેખિકા તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. સ્વતંત્ર લેખક તરીકે 'ખામોશી' અને 'પગરવ' બે હાર્ડકોપી પુસ્તકો પ્રકાશિત થયાં છે તથાં સહલેખિકા તરીકે અન્ય પાચ પુસ્તકોમાં યોગદાન આપ્યું છે. અલગ અલગ વિષયોમાં લખ્યાં બાદ આપને હંમેશાં ભરપૂર મનોરંજન અને ઉત્તમ લખાણ પણ અચૂક મળશે એનો આપને વિશ્વાસ અપાવું છું.

ડૉ. રિધ્ધી મહેતા "અનોખી"

શુભ રાત્રિ

Gujarati Good Night by Dr Riddhi Mehta : 111703296
Vishvadip 2 year ago

happy birthday mam

Jaya.Jani.Talaja."jiya" 2 year ago

ઈશ્વર પાસે પ્રાર્થના, તમને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે. તમારા દરેક સપનું પૂર્ણ થાય દરેક ખુશીઓ મળે📚📚

Sonu dholiya 3 year ago

હું સોનું ધોળિયા તમારા થી પ્રભાવિત થયો છું , તમારી સાથે કોન્ટેક્ટ કરવો છે. તમારી સાથે વાત કરવાની ઈચ્છા છે.

shekhar kharadi Idriya 3 year ago

खूब खूब अभिनंदन आपकी सुंदर लेखनी के लिए.. 💐🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now