બંધ બારણે રહેવું હવે ફાવી ગયું,
અમને મૌન રહીને જ બધું કહેવું હવે ફાવી ગયું;
કેટલાય કારણો હોવા છતાં, એ રંજાડતા નથી હવે,
લાગે છે, દર્દોને ય દિલમાં જ હવે દબવું ફાવી ગયું.
-Diya's poetry

Gujarati Shayri by Divya Modh : 111683380
Het Vaishnav 7 month ago

શબ્દો ઓછા અને મૂંઝવણ વધારે આયખું નાનું ને ચિંતા વધારે કોઈએ કહ્યુ આજ જીવન છે વાલા પડકાર કર નૈતર સહન કર કોઇ બંધ બારણે બેસી ગયું તો કોઈ ખુલ્લા આકાશ મા મગ્ન થઈ ગયું . કોઇ ચૂપ તો કોઈ સમુદ્ર ની જેમ છવાઈ ગયું . આજ જીવન છે પડકાર કર નૈતર સહન કર ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now