મને નથી ખબર કે હું કેટલો સારો છું..

પણ હા મારી હાજરી "મીઠા" જેવી છે..
હાજરી હશે ત્યારે કોઈને કદાચ કદર નહિ થાય

પણ જ્યારે મારી કમી હશે ને ત્યારે ક્યાંક તમને કંઇક "મોળું" જરૂર લાગશે..!!

❤️✨🙏

-Rajkotiya Dhaval

Gujarati Motivational by Rajkotiya Dhaval : 111633352

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now