હા,,.નથી હું કોઈ લેખક..!!
પણ થોડું ઘણું લખી જાણું છું.

હા,,.નથી હું કોઈ મનોચિકિત્સક..!!
પણ થોડું ઘણું અન્યનું મન વાંચી જાણું છું.

હા,,.નથી હું કોઈ તત્વચિંતક..!!!
પણ થોડું ઘણું ચિંતન કરી જાણું છું.

હા,,. નથી હું કોઈ વૈદ્ય..!!!
પણ ઘા પર મલમ લગાવી જાણું છું.

હા,,.નથી હું કોઈ કલાકાર..!!
પણ થોડા-ઘણા નાટક જીવનમાં કરી જાણું છું.

હા,,.નથી હું કોઈ ચિત્રકાર..!!
પણ થોડું ઘણું સારું ચિત્ર દોરી જાણું છું.

✍યક્ષિતા પટેલ

Gujarati Poem by Yakshita Patel : 111615752
Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Prem Solanki 3 year ago

ખૂબ જ સરસ

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Devesh Sony 3 year ago

Super... 👌👌

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Asmita Ranpura 3 year ago

Waah..!! Kya baat👌👍

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર કમલેશભાઈ💐☺

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર અબ્બાસભાઇ 💐☺

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Kamlesh 3 year ago

વાહ!!! ખુબ સુંદર રચના...

Abbas khan 3 year ago

वाह थोड़ा बहोत नही पर बहोत खूब ,,,,,,बहेना✍

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર દી💐☺

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર દી💐☺

Tinu Rathod _તમન્ના_ 3 year ago

વાહ.. યક્ષી.. શુ વાત છે.. 👍👌👌

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Yakshita Patel 3 year ago

ખૂબ આભાર💐

Shefali 3 year ago

Superb રચના અને અદ્ભુત રંગોળી 👌🏼👌🏼👌🏼

SHILPA PARMAR...SHILU 3 year ago

Wow... Jordar....👌✍️

______ 3 year ago

Wah...👏👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now