Shefali 4 year ago

પહેલા તો શોપિંગ ની બનાવવાની છે 😛

HEMANT PRAJAPATI 4 year ago

મળવાની યાદી બનાવી રાખજો હાથમાં, કોરોના ગયા પછી આવશે તમારા કામમાં,

HEMANT PRAJAPATI 4 year ago

હા... જરૂર

Shefali 4 year ago

અત્યારે કોરોના હો.. stay home stay safe

HEMANT PRAJAPATI 4 year ago

તો બોલો સખી ક્યારે આવો છો અમારા ગામમાં..

Shefali 4 year ago

આભાર અબ્બાસ ભાઈ

Shefali 4 year ago

વાહ હેમંત ભાઈ

HEMANT PRAJAPATI 4 year ago

તું સમય ને ના પકડીશ સખી હાથમાં, ભરી લે તું સમયને બાથમાં, એ કહે એમ કર બાકી છોડી સે મારા હાથમાં. 🙏

Shefali 4 year ago

સમય ક્યાં આપણા કહ્યા પ્રમાણે ચાલે છે, એતો એજ કરે છે જે એ કરવા ધારે છે.🙏🏼

Shefali 4 year ago

વીચારે દરેક જો આમ જ તો બની જાય મહાન, ના રચાય મહાભારત, ના ઘવાય કોઈનું સ્વમાન..

HEMANT PRAJAPATI 4 year ago

તો પધારો હવે સમય કાઢી અમારે સ્થાન, આપો મોકો સખી કરવા તમારા માનપાન. 🙏

Shefali 4 year ago

જોરદાર હેમંત ભાઈ ...

HEMANT PRAJAPATI 4 year ago

સાચવી ના શકીએ જો સખી નુ સમ્માન, તો આ જીવન અમારું થાય ધૂળ સમાન.

Shefali 4 year ago

વાહ હેમંત જી સખી કહીને જો આપો છો સ્થાન, તો કૃષ્ણ બની સાચવવું પડે સન્માન..

Shefali 4 year ago

આભાર દેવેશ

HEMANT PRAJAPATI 4 year ago

હાથ તો ધર્યા છે અગણિત તમને સખી, પણ લેવામાં રાખજો યાદ કે કોને કઈ લાગણી થી ધર્યા છે હાથ.

Shefali 4 year ago

આભાર yakshu

Shefali 4 year ago

આભાર અલ્પા, હા હા હા ધવલ,આભાર બિંદુ

Dhaval Bhanderi 4 year ago

જરૂર સાથ આપશુ..... Precious pearl...

Kina Parmar 4 year ago

Welcome dear di

Shefali 4 year ago

વાહ મસ્ત ધર્મેશ..

Shefali 4 year ago

Thank u Asmita ji, Kinjal ba, Vinod, Rohit, Geeta, Tinu, Jalpa ben, Bhavesh, Kanu bhai, Anjana, Nidhi, Hasin Ehsas, Dharmesh, Hari, prem, Khushi, Swati ji, Drashti, ketan, Abid bhai, Messi and Ishan...

Dharmesh Vala 4 year ago

કરવો છે તારલાઓ જેટલો અગણિત પ્રેમ, જો તું ચાહ આપે તો...

Prem_222 4 year ago

क्या bole फिर कोई જવાબ nai मिला.. 🎊🤣🙏

Prem_222 4 year ago

कुबल हें कुबूल है कुबूल हें.. 😅🤣😂

Shefali 4 year ago

હા જ્યાં સુધી છું ત્યાં સુધી તો આપીશ પણ હવે damand જોઈને લાગે છે ભૂત બનીને આવવું પડશે 🙄😂

Shefali 4 year ago

મધદરિયે તરતી મૂકી છે નાવ, જો પવન બની તું રાહ આપે તો..

હરિ... 4 year ago

વાહ...didu.. બાકી રહેલી જીંદગીના દરેક પડાવમાં તું જોઈએ મને.. .જો તું સાથ આપે તો .. 😜😇🙈👻

Dharmesh Vala 4 year ago

દરિયા ના સામે છેડે સુધી સાથ આપવો છે, જો તું હાથ આપે તો...

Bhavesh ( Bhavin ) Thakor 4 year ago

ક્યાં બાત... ક્યાં બાત..👌👌

Shefali 4 year ago

વાહ.. ધર્યો છે જોને હાથ તારી આગળ, હવે જોઈએ શું થાય છે કિસ્મત આગળ.!

ધબકાર... 4 year ago

Wah... કહ્યા વગર સમજી જઈશ આ વાત જો તું હાથ આપે તો..!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now