માનવતાને કાજે કોણ કરે દરિયાદિલી
અહીં તો સર્વે રાજપાટને સગા
મંદિરને બનાવ્યું દાનઘર જેને મન લાગે મોહ
તેને અહીં સંબંધોની હણતી ગીતા વરસાવે છે.
માનવતા ની આંશે બેઠા ઘણા સજ્જનો પણ
શરૂઆત કાંજે ન કોઈ
કવિરાજ બનીને રહે સર્વે
ગાંધી ની મૂર્તિ સદૈવ
પણ મૌન ના હૈયા કોણ ઠારે કળયુગને
માનવતાની દાઝ માં
બેઠા ધ્યાન ધરી અજાન વીરુ
જેના થકી પગદંડી
સજ્જનતા ની
રહે સૌવ કોઈ અજાન
જેના મનમાં વસી જીવે છે સૌવ
એવા શ્રીકૃષ્ણને માનવતા ની ભેટ કરી બેઠા અજાન
*અજાન વીરુ*