નથી શાયર છતાં લખું છું.
કોઇની ખોટી વાતો સામે નમતો નથી છતાં સૌને ગમું છું
નથી ખોટી મહેફિલ નો શોખ છતાં બધાંના હ્દય મોહતાજ બનીને વસું છું..
જીવન છે સાદું મારુ..
છતાં વિચારોથી અમીર છું એટલે જ
મહાદેવનો ભગત બની તમારા હૃદય માં વસુ છું
નથી કોઈ શાયર છતાં લખું છું... એટલે
સૌના હૃદયમાં *અજાન_* બની વસુ છું
AJAN VIRU