ડુંગર જોયા પહાડ જોયા
જોયા મોટા રણ
દરિયાની તો કાયા જોઈ
ગભયારું મારું મન
તોફાન જેવી આફત જોઈ
તૂટ્યો મારો વિશ્વાસ
લાગ્યું કે આ અંતીમ ચરણ છે
હારી ગયો પ્રભુ હું
યાદ કરી તને અંતિમ ચરણમાં
ધન્ય થયું મારું મન
નથી આ અંતિમ
નથી આ તારો અંત
ભેગો કર તારા વિશ્વાસને
કે આજ છે તારા જીંદગીનો ક્ષાર
શૂરૂ કે અંતિમ નકકી કરીશ હું
હાર માની ન રોઈ પડીશ તું.
#અંતિમ

ખુશી ત્રિવેદી

Gujarati Poem by Khushi Trivedi : 111392244
જીગર _અનામી રાઇટર 4 year ago

ખુબ સુંદર રચના.. 👌👌

Pankil Desai 4 year ago

ખૂબ ખુશ

Parag Parekh 4 year ago

વાહ ખુબજ પ્રેણાતમક 👌

Ishan shah 4 year ago

જોરદાર !!

Chetan Tanna 4 year ago

બહુ જ સુંદર

Pankaj Gamot 4 year ago

અત્યોત્તમ 👌👌👌

Khushi Trivedi 4 year ago

Thank you so much 🙏

Devesh Sony 4 year ago

ખૂબ સરસ...

soham brahmbhatt 4 year ago

બહુ જ સરસ છે... પ્રેરણાત્મક વિધાર્થીઓ માટે, અને જીવનમાં સફળતા માટે જજુમતા લોકો માટે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now