Hemant Parmar 4 year ago

aa pani pane ak rahashye chai.. kyrak tarash chipava gadama utra chai.. toa kyrak koiani tarash ma aankho thi nitre chai..

Amita Patel 4 year ago

Vaah .. nidhi.. mast ??

कलम की स्याही 4 year ago

મોહનભાઇ.. ચૂપ રહેલા હોઠ પાછળ પણ એક વાત હોય છે, કોઈની યાદમાં આંસુએ વહાવેલી એક રાત હોય છે !!

મોહનભાઈ આનંદ 4 year ago

મૂક દ્રષ્ટિ આરપાર બોલી જાય છે ને હોઠ ફફડી ને, ચૂપ થઈ જાય છે

कलम की स्याही 4 year ago

વાંચી શકશો જો એ આંખોની ભાષા તો દિલમાં રહેલું દર્દ પણ સમજાશે, કોઈના મૌનને પારખી જાણશો તો એના દિલમાં પડેલી લાગણી પણ સમજાશે !!

krunal shah 4 year ago

હોંઠ એના હલ્યા પણ નહીં છતાં વાત કરી ગઈ, એની બોલકણી આંખો એવી રજુઆત કરી ગઈ.

Shefali 4 year ago

ખૂબ સુંદર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now