Happy birthday Bhavesh Parmar ???

માતૃભારતીમાંથી મને ઘણા સારા મિત્રો મળ્યા છે. આજે મારા એક આવા જ મિત્રનો જન્મદિવસ છે. આમતો હું એમને એસીપી ના હુલામણા નામ થી બોલાવું છું, આ નામ આપવા પાછળ એક નાની અમથી સ્ટોરી છે. પહેલા બાઇટ્સ સેક્શન માં બહુ ઓછાં લોકો એક્ટિવ હતા એટલે લગભગ બધા એકબીજાને ઓળખતા જ હોય. તો ક્યાંય પણ કોઈ થોડું ડિસ્ટર્બ હોય તો એસીપીની નજરમાં આવી જ જાય ને કાયમ બધાને મદદ કરવા તત્પર જ હોય. એ જોઈને મને સીઆઇડી ના એસીપી પદ્યુમન યાદ આવી જતા ને મજાક મજાકમાં એસીપી કહેવાનું ચાલુ કરેલુ અને પછી એજ આદત બની ગઈ.

મારા ખાસ મિત્ર, ઉમદા વ્યક્તિ ને જોરદાર સેન્સ ઓફ હ્યુમર ધરાવનાર ભાવેશ પરમારને એમના જન્મદિને અઢળક શભેચ્છાઓ..???

Gujarati Blog by Shefali : 111281363
Kamlesh 4 year ago

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ભાઇને... હવે કયો સમજવો એ આપ શ્રી એ સમજી લેવું...

Dp, pratik 4 year ago

લેટ નાઈટ હેપ્પી બર્થ ડે હો ????

Bhavesh 4 year ago

આભાર અબ્બાસભાઈ

Vaidehi 4 year ago

Wishing you a day filled with happiness?? Happy birthday Bhaveshkumar?? God bless you?

Abbas khan 4 year ago

ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો! ??? જન્મદિવસની શુભેચ્છાઓ! ???

Sarika 4 year ago

Happy birthday ?

Jay _fire_feelings_ 4 year ago

Happy birthday dear ભાવેશ ભૈ.. ???

Dharmesh Vala 4 year ago

જન્મ દિવસ ની શુભેચ્છાઓ ભાવેશભાઈ ????????????

HINA DASA 4 year ago

એક દિવસ તો હોય એવા દેખાવ માં મોઢું બંધ કરીને પાર્ટી આપી દો...

Sangita Behal 4 year ago

Happy birthday ji ??

Bhavesh 4 year ago

ha pan sakhi ma koi ne એવો મોકો nahi male bhagirath kary par padvano

Shweta Parmar 4 year ago

Happy birthday bhavesh Bhai... ?????

Ghanshyam Patel 4 year ago

Happy Birthday Bhai. Have a very happy and healthy life ahead for you.

Tinu Rathod _તમન્ના_ 4 year ago

Happy birthday... Bhaveshbhai.. ????

Shefali 4 year ago

ઓહો.. આજે તો dp માં ફોટો મૂક્યો ને કઈ..

Shefali 4 year ago

બહુ અઘરું હતું સખી, પણ આખરે આ ભગીરથ કાર્ય પૂરું પાડ્યું મેં ?

Bhavesh 4 year ago

ha to sikho amathi kaik k vars ma ek var વખાણ થાય તેવું નમ્ર બનવું

Nandita Pandya 4 year ago

Happy birthday bhavesh bhai ????

Vidya 4 year ago

Happy Birthday bhaveshbhai.

SMChauhan 4 year ago

Happy birthday ?

Sonal 4 year ago

જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા ભાવેશ ભાઈ ??

Anil Ramavat 4 year ago

Happy Birthday Bhavesh Bhai ????

Parmar Mayur 4 year ago

જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા

HINA DASA 4 year ago

પહેલી વખત આટલા વખાણ થાય છે એ માટે

HINA DASA 4 year ago

ખૂબ ખૂબ અભિનંદન ભાવેશ

Rupal Patel 4 year ago

Happy birthday bhavesh bhai ??

Shefali 4 year ago

Thank you thi na chale, party aapo

Bhavesh 4 year ago

જન્મ દિવસની સવાર આમ સ્પેશિયલ બનાવવા બદલ thanks a lot ???????

______ 4 year ago

Happy birthday to Bhavesh??

ધબકાર... 4 year ago

જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ... ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now