હું નથી કોઈના પ્રભાવમાં કે નથી કોઈ અભાવમાં
બસ જીવું છું હું મોજથી પોતાના જ સ્વભાવમાં ..

-કુંજદીપ

Gujarati Good Night by Kinjal Dipesh Pandya : 111267765
ધબકાર... 5 year ago

Wah... તું રહે આમજ મસ્ત, ભલે લોકો થાય ત્રસ્ત. હું છું સાથે તારા અલમસ્ત, જ્યાં સુધી ના થાઉં હું અસ્ત. જય શ્રી કૃષ્ણ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now