કોઈ તો કહો સાગર અને સરિતામાં ફર્ક કેટલો?

એક દીવાની મલિન થઈ ,
પાષાણ પરથી પછડાઈ,
મુકેછે દોટ પ્રિત ને પામવા બસ તેટલો?

એક જુએ છે વાટ,
ફેલાવીને હાથ,
ભરે છે જે પ્રેમનાં જ શ્વાસ,
પ્રત્યેક લેહરે પખાળે પ્રીતિ ના પાદ બસ છે એક્લો.

કોઈ તો કહો કે સાગર અને સરીતા માં ફર્ક કેટલો?

પલક પારેખ.
ગાંધીનગર.

Gujarati Poem by Palak parekh : 111246816
..... 5 year ago

એક રમણીયતા નો સાર અને બીજો આવકાર નો આધાર... એટલો જ??

Devesh Sony 5 year ago

વાહ.. ખૂબ સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now