આપનું મુખ જોઈ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે…

- આદિલની કવિતા નો અંશ......

Gujarati Shayri by Pratik : 111054531
Sunita Vaghela 5 year ago

વાહ ...પ્રતિક..

Tiya 5 year ago

wah wah ...

Ravina 5 year ago

thanks જ્યોતિ

Jyoti 5 year ago

sweet smile....રવિના vaghela@

Bhavesh 5 year ago

vah એક ચાંદ ne એક ચકોર

Simran Jatin Patel 5 year ago

આમજ સ્વીટ સ્માઈલ કરતા રહો સ્વીટ એન્ડ કયુટ કપલ.....

Dp, pratik 5 year ago

વાહ વાહ વાહ

Komal Chovatiya 5 year ago

wah...jordar ho...

Nirav Patel SHYAM 5 year ago

શું કહી શકાય હવે અમારાથી.. બંનેના ચહેરા ઉપર હરદમ રમતું સ્મિત એજ અમારી જીત...

ધબકાર... 5 year ago

वाह...જોરદાર...

HINA DASA 5 year ago

વાહ..વાહ...

Shefali 5 year ago

આ તમારા બેની લાગણીઓ અમને આકર્ષે છે...આગળની પોસ્ટ માં ક્યાં જાઉં...મને અહીંયા જ અટકાવે છે

Ravina 5 year ago

વાહ... આપનુ તો સ્મિત મને ભરમાવે છે... નજર ઉંચી શુ કરું! આતો મનેય ઝાંખી પાડે છે....

Abhi 5 year ago

વાહ @દાદા.. ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now