Quotes by Vaseem Qureshi in Bitesapp read free

Vaseem Qureshi

Vaseem Qureshi

@vq8172
(32)

*મન માં ભરી ને ના જીવીએ,*
*પણ મન ભરી ને જીવીએ.*

ચાલો સંવાદ કરીએ.

પ્રો. વસીમ કુરેશી સાથે

સંવાદ (મણકો - 2)

https://youtu.be/uH_jle0OCHA

Read More

કોઈના “ગુરુ”પણા ને પોષતી અતિ “લઘુ” વાત


રાજા સંતુષ્ટ હતો. દરબારીઓ પણ સંતુષ્ટ હતા. પ્રજા.......

રાજા ને આપાયેલા રિપોર્ટ માં લખ્યું હતું, “રાજ્ય માં ‘પ્રગતિ’ કુદકે ને ભૂસકે વધી રહી છે. રાજ્ય માં ‘સુવિધા’ રોકેટ ગતિ એ આગળ વધી રહી છે.”

“ગોઠવાયેલી” એક મિટિંગ માં નિર્ણય લેવાયો હતો કે હવે થી ‘મોઘવારી’ ને ‘પ્રગતિ’ નું નામ આપવું અને ‘બેરોજગારી’ ને ‘સુવિધા’.

નામકરણ ના નિષ્ણાત રાજા ખુશ. દરબારીઓ ખુશ. પ્રજા......

Read More

મારી નવી વાત
"લેમ્પ પોસ્ટ" અચૂક વાંચજો.

https://www.matrubharti.com/book/19901418/lamp-post

ડર કે કારોબાર મેં ડરનેવાલા હંમેશા હાર જાતા હે
લેકિન
જબ ડરાનેવાલા ડરનેવાલે કો ઇતના ડરાયે કે ડરનેવાલા ડર સે ડરના બંધ કર દે ફિર ...


*હટા ડર, બન નીડર*

Read More

LOVE at my doorstep

 

At my doorstep came Love.

I was lying restless on the floor.

She hesitated to knock at the door.

She paused and was about to go.

She would return – I hoped so.

She came back and asked me a question –

Any want? Any desire? Any suggestion?

I cried, “I have wanted you all the ages.

Let me be out of the earthly cages.”

The door was open.

She smiled. I smiled.

I cried. She cried.

We cried.

She laughed. I laughed.

I wept. She wept.

We wept.

The door remained open.

(01/07/2012)

Prof Vaseem Qureshi

Read More

Read the story
સોન્દર્ય મેવ જયતે

https://www.matrubharti.com/book/19899803/beauty-mev-jayate

જીવવા તો દયો

 

મને મારી એકલતા ને ચહી ને જીવવા તો દયો.

વ્યથા મારી ભલે મુજ ને કહી ને જીવવા તો દયો.

બધા રંગો, બધી સોડમ, બધા શણગાર તો તારા,

મને ક્ષણ ભર સબડતું શબ બની ને જીવવા તો દયો.

તમે સાગર, તમે નદીઓ, તમે વરસાદ ની ધારા,

બની નાનું ઝરણ મુજ ને વહી ને જીવવા તો દયો.

તમે મર્યા પછી, મુર્તિ બની ચોગાન ની જીવો,

ક્ષણો દુખ દર્દ ની મુજે ને મરી ને જીવવા તો દયો.

 

પ્રો. વસીમ કુરેશી (2004-05)    

Read More

મારી વાર્તા
મારી જીવંત માં
વાંચી સમીક્ષા કરજો, કમેન્ટ આપજો.

https://www.matrubharti.com/book/19899379/in-my-living

મારી જીવંત માં

.
.
.
માં બંધન થી પર છે, માં અસિમ છે. માં અંત નહીં, અનંત છે. માં ઘટના નથી, પ્રક્રિયા છે. બાળકના પ્રથમ ધબકાર થી અંતિમ ધબકાર સુધી માં એવી રીતે વણાયેલી છે જેવી રીતે પાણી માં રહેલા હાઈડ્રોજન અને ઓક્સીજન. ભેગા થયેલા ભાઈ-બહેનો ની વાતો માં પણ માં તો પ્રતીત થાય છે. મારા બાળકો ના હાસ્ય માં પણ માં ની હસ્તી દેખાય છે. મારા કુટુંબ ના ગાન માં પણ માંનું જ ગીત ગુંજાય છે.

માં કદી મરતી નથી. માં એક એહસાસ છે, અનુભૂતિ છે. મારી માં મારા રોમ રોમ માં, મારી હર ક્ષણ માં, જીવંત છે. હું એક સદાકાળ જીવંત માં નું સંતાન છુ.

-પ્રો. વસીમ કુરેશી
(2011, 2020)

29મી તારીખે મારી સ્ટોરી "મારી જીવંત માં" અહીં, માતૃભારતી પર પ્રકાશિત થશે.

Read More