Quotes by Kaustubhi V Joshi KVJ in Bitesapp read free

Kaustubhi V Joshi KVJ

Kaustubhi V Joshi KVJ

@viskaus2326gmailcom


રંગ બદલે છે લોક
બસ કપડાં ની જેમ
ઓળખ કઈ ઔર હોઇ છે
ને ચેહરો કઈ ઔર હોઇ છે

જીવન ભરેલું છે આવા લોકો થી
પણ અડીખમ રહી બતાવી ધીધુ છે એવા લોકો ને

Read More

હવે કહેવાનું મેં બંધ કરી ધીધુ છે
મારું હૃદય ખોલવાનું મેં બંધ કરી ધીધુ છે
કોઈ કોઈ નું નથી સમજાય ગયું છે
કદાચ ઍટલેજ હૃદય ખોલવાનું મેં બંધ કરી દીધું છે

-Kaustubhi V Joshi KVJ

Read More

ભઈ/ભાઇ
શબ્દ માંજ એનો અર્થ છે
જેના હોવાથી આપણને ભઇ/ડર ના લાગે
ઈજતો BHAI

Hpyy Brother's Day 🎉

-Kaustubhi V Joshi KVJ

Yeh rista kaisa tera mera
K na pukar saku tuje kisi taraha
Na khushi me pukar saku
Na gum me aavaz de saku
Bas yuhi jie jaie ajnabi ki tarah
Na tum kuch kaho
Na tum muje suno
Bas kat jaie yeh jindagi is tarah
Na tum kuch kaho na tum kuch suno

-Kaustubhi V Joshi KVJ

દોસ્તી/મિત્રતા - શબ્દજ કાફી છે
દોસ્ત/મિત્ર - જજબાત કાફી છે
બીજું તો શું કહું વધારે
બસ હું મૌન રહુ ને જે બધું સમજી જાય
એ દોસ્ત કાફી છે

-Kaustubhi V Joshi KVJ

Read More

એ શબ્દ હતા કે કટાર
બોલવા વાળા તો બોલી ગયા
પણ એમને શું ખબર કે
અમારા સંવેદશીલ હૃદય ને ચીરી ગયા

-Kaustubhi V Joshi KVJ

નથી સેહવાતું હવે તો કઈ પણ
અશ્રુ પણ સુકાઈ ગયા છે અમારા
લાગણી દુભાવી બધાએ એટલી
જેઓ માટે આ જીવ ઘસીયુ અમોએ
આખો પણ હવે ભીંજાતી નથી
એ પણ નિરાશ થઇ ગઇ છે
શું ધારીયું હતું ને શું થઇ ગયું
જીવન એ ચોરાહા પર છે આજે
કે કોઈ પણ રસ્તો સુજતો નથી

-Kaustubhi V Joshi KVJ

Read More

છે વંદન એ મહાદેવ ને
આજ ને હંમેશા
એક હાથ જાલીયો મારૉ હંમેશા
ને એમનો બીજો હાથ સીસ પર રાખિયો
કર જોડું છું દિલ થી એ ગુરુને
જીવન જેમને તારિયું છે મારું
એ તો છે ભોળીયો મારૉ
જેણે આ જીવન તારિયું છે
રાખું છું એજ ઈછા હંમેશા
મહાદેવ ની કૃપા રહે હંમેશા
ને ક્યારેક મને ગુરુદક્ષિણા દેવાનો મોકો મળે

-Kaustubhi V Joshi KVJ

Read More

Beautiful lines:

we can't upload luck,
we can't download time,
Google can't give all the ans in life,
so just login to reality, and
like the status of your life.

-Kaustubhi V Joshi KVJ

ઘણી ક્ષણ હતી ઘણી પળ હતી
એ લાગણી ની દરિયા પૂર હતા
વિશ્વાસ હતો આશિષ હતા
પિતા સમાન પ્રેમ હતો
એ હતા તો રોનક કોઈ ઔર હતી
આજે લાગણી સમા હાથ નથી
આજે પિતા સમાન અમારા એ વડીલ નથી
સમય પસાર થશે બધા વ્યસ્ત હશે
પણ અમારા વ્હાલા Kiritfuva
તમે હંમેશા અમારા હ્રદય માં રેહશો

Read More