Quotes by HARPALSINH VAGHELA in Bitesapp read free

HARPALSINH VAGHELA

HARPALSINH VAGHELA Matrubharti Verified

@vaghelaharpalsinh8936
(498)

નીકળ્યો હું થોડેક બહાર જ્યારે
જોયું થોડું સામે આકાશ માં જાણે
નીકળ્યો કરી બંધ દુકાન નું સટલ
હતો રેનકોરટ પણ પાસે મારા ને
થયું કે લાવ જોવું હું આકાશ થોડે
ત્યાં તો સાવ હતું ખાલી વાદળ
આમ નીકળી ને બેઠો બાઈક પર
ને ગયો આગળ થોડે ત્યાં તો જોવું
વરસાદ જાણે રહ્યો હતો જોઈ લાગ
ત્યાં તો વરસ્યો મુસળધાર ઘણો
નસીબ ને પણ જાણે આવ્યા આંટા
ત્યાં ગયું બંધ બાઈક રસ્તા માં અડધે
વાગી રહ્યા છે છાંટા આંખો માં ને
ગયો હું તો સાવ પલળી આખો ને
એમાં મારા બાઈક ના આંટા
લાગી ગઈ ઠંડી મને હવે કેહવુ કોને
ત્યાં તો ડોકટર ને ગયો ખરો હું
ત્યાં તો હતી લાઈન મોટી ઘણી
ડોકટર કહે જોવી પડશે રાહ ઘણી
ત્યાં તો ચબરખી માં નબર લખેલો 50
હું તો સાવ ગયો મૂંઝાઈ હવે શું
આવ્યો નબર ખરો 50 પણ કહે
ડોકટર આલો દવા ને લઈ લેજો
દિવસ 3 સવાર ને સાંજ શું કેહવુ .
આમ ને આમ મારા નસીબ જોવો
પેહરી ને નીકળ્યો રેંકોરટ ને ના પડે
વરસાદ ને નીકળી ગયો બહાર જ્યારે
ત્યાં પડે વરસાદ મુશળધાર હે !
કુદરત કેવી છે આ કરામત તારી.
વીજળી જાણે જબુકે આકાશ માં
ત્યાં મોર પણ લાગ્યા ટહુકો કરવા
શ્રાવણ ને માસ છે મહાદેવ નો રે

Read More

*💥બ્રેકીંગ ન્યૂઝ*

આવતી કાલે સવારે 8 વાગ્યે જાહેર થશે *ધોરણ 10 પરિણામ* જાહેર થશે

-Smart Online form center

मेरी सुबह हो दोस्त तुम ।मेरी हसी हो तुम। तुम से ही शरू हुआ sm का सफर ए दोस्त ।मिले उंगली तेरी ए दोस्त जो हरपल साथ थे अच्छे दिन भी और कुछ बुरे दिनों से भी गुजरा हु पर जिसने कभी ये उंगली नही छोड़ी जैसे एक मां अपने बच्चे की उंगली नही छोड़ता वैसे एक दोस्त की कहानी भी कुछ ऐसी है जो प्यार से बुलाते डायरी । और इस दोस्त की हम क्या ही तारीफ करे । जैसे बिना पानी के नदी नही बह शक्ति ।जैसे बिना दही के लस्सी नही बन शक्ति ।जैसे बिना मुसाफिर की बस क्या काम की जैसे बिना सही के यह डायरी अधूरी वैसे मेरी सबसे

-HARPALSINH VAGHELA

Read More

मेरी सबसे प्यारी दोस्त
रोशनी (लवली) का जन्मदिन हो और उसकी डायरी कुछ लिखे नहीं।ऐसा हो सकता दोस्तों तुम्हें वादा करता हु में हरपल तेरे साथ रहूंगा तू याद करना में दौड़ा चला आऊंगा ।ढेर सारी बधाई लवलीजी ।
जन्मदिन की ढेर सारी बधाई ।
में डायरी बनू तुम मेरे पेज बन जाओ।
में कलम बनूं तुम मेरी साही बन जाओ
में नदी बनू तुम मेरे पानी बन जाओ
में रण बनू तुम मेरी रेत बन जाओ।

-HARPALSINH VAGHELA

Read More

શબ્દો છે વાતો ની વચ્ચે છુપાયેલું એક બિંદુ
જે ક્યારેક યાદો નું બની બેઠુ છે સરોવર .
આંખો પાટિયા જાણે કોણ વાચી શકશે .
આતો અડીખમ પર્વત ઊભો છે.
વેહતુ ઝરણું પણ હવે ક્યા કાઈ બોલે છે તે તો હવે સમુદ્ર માં જઈ સમય જાય છે
શબ્દ કેરો દરિયામાં તો લાગણી ની
નદીઓ નું સંગમ થાય છે.

-VAGHELA HARPALSINH

Read More

આ દ્રશ્ય તો અમર થઈ ગયું છે વીર ચેતક તારા મહારાણા પ્રતાપ ના પ્રેમ ની વાત પોતે 3 પગ સાથે દોડ્યો છે આંખો માં જૂનુન હતું સામે તો બનાસ નું નાળું હતું જો આખે આખી નદી પણ હોત તો તે પણ નાની બની જાય કેમ હું ચેતક મહારાણા પ્રતાપ નો ઘોડો છું હું તો એક અંગ છું મહારાણા નો પણ પ્રાણ છૂટયા પણ પોતાનો આત્મવિશ્વાસ અડગ રહ્યો ને તે અમર બની ગયો ચેતક.

-VAGHELA HARPALSINH

Read More

એક હૂફ હતી અને મન માં એકજ જોશ કેમ કે આ રણ સંગ્રામ માં યુદ્ધ લડવા નહિ પણ માથા ગણાવવા ના હતા એક ધ્યયે હતો હું જઈશ હીરક જયંતિ ના મહાકુંભ માં આ દ્રશ્ય નિહાળી લો સાહેબ બસ એક આદેશ મળતા જ નીકળ્યા છે હવે તો રસ્તો દુર નથી કેમ કે આ ઉત્સાહ જ જોઈ ને આજે એક ક્ષત્રિયની આ હુંકાર દેખાઈ રહી છે . સત સત નમન છે તમને.
જય સંઘ શક્તિ

-VAGHELA HARPALSINH

Read More

Vanshika જેનો અર્થ થાય છે વાંસળીના સૂર જે હમેશાં મનને આનંદ આપે છે. બીજો અર્થ થાય છે પીપર જે એક ઘટાદાર વૃક્ષ છે જે હમેશાં છાયો આપે છે તેમ દીકરી ઘર નું વૃક્ષ છે ઘટાદાર જે હમેશા પ્રેમરૂપી છાયો આપે છે પણ જ્યારે દીકરીની વિદાય થાય ત્યારે વૃક્ષ ની છાયા ઓછી થાય છે. બીજો અર્થ છે અગરચંદન જેનો અર્થ સુગંધીદાર કૃષનચંદન થાય એટલે vanshika જેનો અર્થ જ થાય છે સુગંધ એ લાગણી કેરી ,પ્રેમ,વ્હાલ નું સરનામું .
આંખો માસૂમ પણ તેનું તેજ એટલું કે જાણે ,
ભાસ્કર પણ સરમાઈ જાય ,વ્હાલા ભાણી બા સામે .
ચાંદલડી પણ જાણે એક ચિતે નિહાળે .
તેજ એવું કે વાંસળી ના સૂર પણ થંભી જાય .
જાણે સ્મિત કાઇક કહી રહ્યું છે. નાનકડી મુસ્કાન જાણે
બધા જોઈને મન હરખાઈ જાય.
વ્હાલ કેરો દરિયો છે સ્મિત એનું જાણે ચેહરા ની ચમક
જાણે એ સ્મિત પણ કેટલું સુંદર છે આ તો અમારા ભાણીબા
ઝરણું જેમ મંદ મંદ કરી એક જ ઢાળ મા વહી ગયું
એમ તમારું સ્મિત જાણે કોઈ શબ્દ ના કહી શકીએ
તેજ એવું કે જાણે સ્નેહની વર્ષા કર્યા વગર ના રહી શકાય .
Vanshikaba નું સ્મિત હમેશા આમ મહેકતું જાય.
મમ્મીનાં લાડકી દીકરીબા , નાનીમાં વ્હાલ વરસાવે ઘણું.

-VAGHELA HARPALSINH

Read More

હું તારું અંગ તો છુ પણ આ અંગ તો હજુ કૂણું છે તમારા લાગણી કેરા સ્પર્શથી આ અંગ પૂર્ણ બની જાય છે

-VAGHELA HARPALSINH

আমি তোমার এই হাসিটি সর্বদা আমার হৃদয়ে রাখব Who পুরানো স্মৃতি চোর কখন আসবে কে জানে তবে আমি তোমার স্মৃতি আমার স্মৃতিতে রেখে দেব যা কখনই ম্লান হয় না।

-VAGHELA HARPALSINH

Read More