Quotes by Raaj in Bitesapp read free

Raaj

Raaj Matrubharti Verified

@uditankoliya
(228)

करोडोकी भीड़ की पुरी करता need हैं ,
स्वाभिमानी लोग है और लोगो मे भी जिद हैं ,
कोई धनिक हैं, तो कोई यहा दीन हैं ,
कोई अर्वाचीन हैं, तो कोई प्राचीन हैं ,
विभिन्न हैं मगर पर सब खाने के सौंखीन हैं,
देश मेरा एक अलादीन का जिन हैं ।

भिन्न भिन्न पेड़ की एक ही seed हैं ,
जर्जरित इमारते है ,तो टिकाऊ उसकी नीव हैं,
छोटे गाँव ,शहर बड़े सब रंगीन हैं ,
कोई संत है ,तो कोई जिंदगी मैं लीन हैं,
बलवान पुरुष है, और औरते हसीन हैं
देश मेरा एक अलादीन का जिन हैं ।

कई मुसीबतो को झेला इसने हँसते हँसते ,
दूसरे देशों को भी सिखाया हैं नमस्ते ,
करके दिखाया वो भी जो नामुमकिन है,
खामिया है यहाँ पर फिरभी बेहतरीन है,
कोई खुश हैं यहाँ, तो कोई गमगीन हैं ,
देश मेरा एक अलादीन का जिन हैं ।

#RepublicDay

Read More

રસ્તાઓ ટૂંકા પડશે તો
પગલાંઓ નભ માં ભરી લઈશ,
વાદળ પર થઈ સવાર,
સૂરજ ને ઝાંખો કરી દઈશ.

गलतियो ने खुद अपनी गलती की माफी मांगी है ।
लगता है मौत की आंधी आज जान लेने आई है ।

ઝરણાંનું કહેવું છે કે, એને તારી પાસે રહેવું છે ,
તું થોડી દૂર જાય તો , તારા પગલાં પાછળ વહેવું છે,
એનું જળ પણ જીદ કરે છે આજ ભીંજાવા માટે ,
તું એકવાર સ્પર્શ કરી દે , તારી આંગળી ઓને મળવું છે.

તું વાત નહીં કરે તો એ તારી ચુપકીદી સાંભળી લેશે,
તારી આંખો માં જોઈને એ આખી ધરતી માપી લેશે,
ખુદ ની અંદર એને તારું પ્રતિબિંબ જોવું છે ,
ઝરણાંનું કહેવું છે કે, એને તારી પાસે રહેવું છે .

Read More

શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચે વેર થયેલું છે,
નથી કામનું , જે આજે ભરેલું છે ,
થાકયું છે દેહ માં , જે લોહી વહેતુ છે,
જીવન , મૃત્યુ થી ઘેરાઈ ને બેઠું છે ,

આજ કુદરતે કરમ ને કોતર્યું છે,
સલામત છે ,એ જે થોડું છેટું છે ,
આ વિકરાળ ખેલ માં કાલ શુ થશે ???
જે, દેખાય છે એ કાળ નું એઠું છે ,

-Udit

Read More

बातों की एक बात सुनी हैं मैंने,
ख्वाहिशो की आवाज सुनी है मैंने,
कल होंगा क्या ये तो नही जानता में,
आज , आजकी चादर बुनी हैं मैंने ।

-Udit

Read More

કાઈ નહીં માં કાંઈક છુપાયેલું છે,
શાંતિ માં પણ સંગીત સમાયેલું છે,
સ્મૃતિ માં એક સ્મિત ઘવાયેલું છે ,
અસ્તિત્વ, બંધનો થી દબાયેલું છે,
ભવિષ્ય , વર્તમાન થી લખાયેલું છે,
વ્યક્તિત્વ, જવાબદારી થી ગભરાયેલું છે,
થોડો , સમય પોતાના માટે પણ કાઢતા રહેજો,
બાકી , આ જીવન મૃત્યુથી જ ઘેરાયેલું છે .

-Udit

Read More

There's always something in nothing

ख्वाब भी ख्वाब देख रहा था ,
लब्ज भी लब्ज ढूंढ रहा था ,
ये वक्त नजाने किसके इंतजार में था ,
अच्छा , तेरा चेहरा जो नजर आया था।

Read More

નાનકડી મુઠ્ઠી ભાર થી ભરી છે ,
એની વાતો સંસાર ના સાર તણી છે,
એને જોવે છે રોજ , કુદરત ની પાપણ,
એણે ઓઢી છે આજ , સપના ની ચાદર.

એના પગલાં છે , ધરતી ની ગોદ માં ,
એતો ઉભી છે, કલ્પના ની હોડ માં,
એની કાખ માં છે , ઈચ્છાની ગાગર,
એણે ઓઢી છે આજ , સપના ની ચાદર.

Read More