Quotes by Saroj Bhagat in Bitesapp read free

Saroj Bhagat

Saroj Bhagat

@smb.1997


चाहत
गजबकी है ये चाहतकी तड़प
ना पा सके तो बीरहकी आग बन
अश्रुजलमें डूबके रह जाती है
अगर पा भी लीया तो फीर
जीम्मेवारी ओके बोज तले
प्यारकी तड़प बन
फरीयादोके जमेलेमें
आह बन सीमटजाती

Read More

ज़िंदगी एक अणसुलजी अनपढ़ी एक किताब है हर रोज़ एक नई कहानी दस्तक देती है
कभी खुन के आंसू रूलाके जाती है
कभी हसीॉके गुलददस्ता खीलाके जाती है
मुशकीलतो है सुलझाना ए पहेली
पर कच्ची दोर नहीं जो काट दी जाए
जो पल मीले नई आशाओके सहारे जीएँ जाओ कुछ नए लेशन सीखते जाओ
बसयुं ही बसर कर लो जींदगी

Read More

રુણાનુંબંધ:~
આ એક મારુ રુટીન જ સમજો, મારુ કામ પર થી આવવું અને માજીના ઓટલે બેસી ગામગપાટા માં વ્યસત ગૃપમાંથી પણ સમય કાઢી આવી ગયો દીકરા કહી હંમેશ જય શ્રીક્રીશ્ના કહેવુ .માજી ક્યારેય ચુકતા નહી,પરંતુ આજનો નજારો કાંઇક અલગ જ હતો.
બહાર ટોળે વળેલ સ્ત્રી વૃંદ કાંઈ ચીંતીત લાગી રહ્યું હતું ,કાંઇક અઘટિત થયાનો સંદેશાએ દીલ એકપળ માટે થડકાર ચુકી ગયું ,પાસે જઇને પૂછતા ખબર પડી આજે બપોર પછી કોઇએ માજીને હીંચકે બેસી જુલતા કે નરસૈયાના ભજન ગાતાં પણ સાંભળ્યા નથી ,કદાચ કામમાં વ્યસ્ત હશે ,યા તબીયત ઠીકના હોય આરામ કરતાં હશે સમજી કોઇએ બારણાં ખટખટાવ્યા નહીં ,પરંતુ સાંજ થવા આવી ,દીવાબત્તીનનો સમય થયો છતાં બારણા ના ખોલતાં આખીર સંદેહ દુર કરવા બારણું ઠોક્યું ,પરંતુ કાંઇજ ઉત્તરના મલતાં બધા ચિંતિત થઇ દોર ઠોકી રહ્યાં હતાં .ત્યાં મેં આવીને કાંઇક અમંગલની શંકા થતા દરવાજો તોડવાનો બહુમતીએ નિર્ણય કર્યો.
અને ૯૧૧ ને પણ ઇમરજનસી માટે ફોન કરી બોલાવી લીધી .બારણું તોડતાં માજી ફર્સ પર ચટ્ટાપાટ પડ્યા હતા ,આમ કેટલા કલાકથી માજી બેશુદ્ધ પડ્યા હશે ખબર નહીં,પરંતુ તાત્કાલીક સારવાર ના મલતા જીંદગીથી ત્રસ્ત પરંતુ ,ચહેરાપર ક્યારેય કોઇ ફરીયાદ નહી કોઇની પાસે પણ સેવા ચાકરી કરાવયા વીના જીંદગીને અલવીદા કરીને અનંતના માર્ગે ચાલ્યા ગયા હતા .
ભગવાન એમના આતમાંની ચિરંજીવ શાતા માટે પ્રાથના સહુએ સાથે મલી કરી .
પરંતુ મુશકેલતો હવે ઘડી આવી હતી જે એમનાજ મુખે શ્ત્રી સમુદાય પાસે સાંભળી હતી કહેવાય છે ને અભાગીના દળીયા કાણા ,જનમથીજ કહેતો પૂર્વ જન્મના કર્મે કરી તકદીરમાં દુ:ખોની સોગાત લઈનેજ જન્મી હતી.
શેખર અને અને શ્રીયા આંતર જ્ઞાતિનું ફરજંદ ,સાથેજ બેંકમા કામ કરતા પરીચયમાં આવ્યા ,દોસ્તી નજદીકીયામાં પરીણમી .સાથે આ જીવન એક બીજાના બનવાના કોડ સેવતા ઘરનાનો વિરોધ છતા લગ્નગ્રંથી થી બંધાયા .પરંતુ કહેવાય છેને સનેહલગ્ની ગાંઠ વધુ નભતી નથી ,ક્યારેક એમાં ઘરનાં વડીલો આડખીલી રુપ બને છે તો ક્યારેક કર્મો પણ એમાં વીઘ્નરુપ બંને છે .દીકરાની જીદ આગળ માબાપે કમને લગ્નની ગાંઠને અપનાવી તો લીધી ,ત્રણ ત્રણ સુવાવડ પછી પણ ચોથી સુવાવડે દીકરીએ આવતા , ઘરનાં બધાજ અને માબાપની ચઢમણીથી શેખરે પણ ,શ્રીયા તરફથી નજર ફેરવી લીધી ,અહીં સુધી કે નાનકી રડતી હેય અને શ્રીયા કામમાં બીજી હોય તો એની દરકાર પણ કરતા નહી .નીતાના જન્મ પછી કામ પણ છોડાવી દીધું હોય ,ઘરની એક કામવાલી બનીને રહી ગઇ હતી ઘરનાનો તીરસ્કાર અને અપૂરતી માવજતને કારણે નીતાઆફાની દુનીયા છોડી માને કુદરતને હવાલે છોડી નફરત ભરી દુ:નીયાને અલવીદા કરી ગઇ .પીયરીયાઓએ પણ એમની મરજી વીના ના લગ્ન હોય શ્રીયા તરફથી હંમેશ માટે નજર ફેરવીએ લીધી હતી
કોઇની ઓશિયાળી જીંદગી જીવવા કરતાં ,સ્વમાનભરી પાછલી જીંદગી જીવી શકાય માટે ગામને એકનજર નીરખી લઇ ,ઑંસુભરી આંખે હંમેશ માટે મધરાતે છોડી કોઇને પણ જાણ ના થાય એ રીતે ગામની મીટ્ટી મુઠ્ઠીમાં ભરી માથે ચઢાવી નીકળી ગઇ ,નવી જીંદગીની તલાશમાં .આખી રાત ચાલતી રહી. ભૂખ પાણીની તરશ અને થકાવટને કારણે રસ્તામંજ બેહોશ થઇ પડી ગઇ .ખુદને તો કોઇ હોંશ હતા જ નહી ,રસ્તે ચાલ્તા રળ્યા ખળ્યા રાહદારીમાં એક અનજાન રાહદારી એકલવાઈ અસહાય સ્ત્રી પર દયા આવતા પોતાના ઘરે લઇ આવી માનવતા ઉજાળી નવજીવન બક્ષ્યું ,અને અંહી થી શરુ થઈ એમના નવજીવનની શુરુઆત પછી તો લાગણી સભર એમનો સ્વ ભાવ એમના નવજીવનનુંઘડતર બન્યું .
અડોસપડોસ ના ઘરે કામ કરી થોડા પગભર થઇ ઘરઘંટી લઇ લોકોના દળણાં દળ્યા આજની ઘડી ને કાલનો દહાડો એજ એમનાં જીવનનું રુટીન ,કોઇ પાસે હાથ ફેલાવ્યો નહતો ,સ્વમાનભેરની જીંદગી જીવ્યા .
મોત પણ સહજ મળ્યુ .કોઇની સેવાચાકરી લીધા વીના, શાંતિની ચીરનીંદરામાં પો ઢી ગયા .આજ સુધી એમના કોઇજ રીસત્દાર એનની શોધમાં આવ્યા હોય એવુ સાંભળ્યું નથી .એટલે આવા સમયે અંકીચન માજીની અંતીમક્રીયાનાં પણ કોઇ આવનાર હતુ જ નહી.
કેવો યોગાનુયોગે મારુ પણ અંગત કહી શકાય એવું કોઇહતુ જ નહીં ,ક્યાંથી હોય ?અનાથ ફુટપાટવાશીના જીવનમાં ,સ્વ હસ્તે મહેનત અનેખંત થી લોકોના નાનામોટા કામ કરી એસ એસ સી. સુધી ભણ્યો હતો ,તે ભણતર અને પછાતજાતીનું લેબલ કામ કરી ગયું ,અને પોષ્ટમેનની નોકરી મલી ગઇ તે બે પાંદડે થયો ,અને આ મહોલ્લામાં જ ઘર લીધાનું હજી માંડ છ મહિના જ થયા હતા.
સર્વ સમ્મતીથી માજીની અંતીમક્રીયા કરવાનુંસદભાગ્ય મલ્યું .આત્માની મુકિત માટે મનોમન પ્રાર્થના કરી ,લાગણીથી ભીંજાયેલી આંખો એ ઘરે આવી એક અનાથ આત્માની અંતીમ ધામે પહોચાડયાની ભાવના સાથે હ્રદય મનને હળવું કરી પથારીમાં ઝંપલાવ્યું .
કદાચ આનેજ રુણાનુંબંધ કહેવાતુ હશે

Read More

हे दील दोपल ठहर भी जा
इतनी भी क्या बेताबी
एक दीन जाना तो सभीको ही है
जाते जाते कुछ अच्छा कर्म तो करते जाओ अगले जन्म येही पुण्यकी जीवनसवारने काम आयेगी कीसी और को रोते छोड़ जाने से बेहतर दोपलकी ख़ुशियाँ भी बांटते जा
जीवन सफल होगा

Read More

ઉકળાટ છે શાનો તે કાઇ ખબર નથી,
કે પછી ?જીંદગીની સચ્ચાઇ તરફ બેરુખી છે.
નજર ફેરવી લેવાથી પ્રશ્નો ઉકેલી જતા હોતતો ? જીંદગીમાં કોઇ ઉલજનો જ ના હોત
જીંદા ઇન્સાન છો . કબ્રકી ખાક નહી!
જીયો તો શાન સે જીઓ ,
મર મરકે જીને મેં ક્યાં મજા ?

Read More

तेरी यादोमें इस तरह उलजे
हम अपना अस्तित्व खुद भूल गये
जाना था कहाँ ?जा बैठा कहाँ
माना मदहोशी में डूब गये
कीसको हाले दील सुनाये ?
चारों तरह मदहोशियाँ का था आलम
हम खुदके होश भी गँवा बैठे

Read More

जींदगी :~
जींदगी मीली थी हमें सौग़ात में
हम उम्र भरका आशीयाँ समज बैठे
ए तो पल दो पलका मेहमान बनके आई
और उम्रभरकी तड़प दीए चली गई
गमें अनजान था नादाए हमारा दील
इश्क़ कर बैठा ,बैठे बिठाए
आशुओसे दामनभीगो बैठे

Read More

કિષ્નાકો પુકાર:-
કૈસી હૈ તેરી જાદુગરી
રહમ દીલ ઓ ભગવાન!
દીલમેં હમારે રહતે હો,પર
નજર કભી નહી આતે હો.
હમ મુરજાયેસે હૈ તેરે બનફુલ
તેરે હોતે હુએ ભી તુમસે હૈ દુર.
પંડિત પુજારી પાદરી મૌલા,
સબ હૈ તેરે ખીદમતગાર! પર
આજ તક વોહ ભી કભી ના,
તુમ્હારા કરપાયે દીદાર.
જગનનાથ કહલાતે હો,પર,
નજર કભી ના આતે હો.
સાદ દેનેપર આંખે મુંડકર,
મનહી મન મુસ્કુરાતે હો.
હમ ના સહી કીસી ઔર પે,
તો રખતે હોંગેં એતબાર.
હમ ના સહી ઉનકે ખાતીર,
આ ભી જાઓ ઓ મેરે ઘનશ્યામ.

જન્માષ્ટમીની પ્રસાદી ક્રિષ્ના અર્પિત

Read More

દોસ્તી ઔર રીસ્તા

દુનીયાકાએ દસ્તુર પુરાના
જૈસે દોસ્તી ઔર રીસ્તા
એક મ્યાનમેં દો તલવારે
જૈસે ગાડીકે દો પહીયે
સાથ સાથ નીકલતો પડતે
પર સાથ કભી ના નીભા પાતે
દો ચાર કદમ કયા સાથ ચલે
રીશ્તે દો્સતીપે હાવી હોતે
દોસ્તી રાહમેં દમ તોડતી હૈ
રીશ્તા જીતકા જશ્ન મનાયે
દોસ્તી ગમકી ખાક બુને

Read More

કાશ:—

કાશ તેરે ક્શ્મકશ મેં
દુનીયા ઉલજી ના હોતી.
તું ના હોતેતો કયા હોતા ?
દુનીયા આશાનિરાશા કે,
ઝુલોપે લટકી ના હોતી !
જીન્દગી ઇતની વિરાન ના હોતી

Read More