The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
# kavyotsav 2
# kavyotsav 2 Kese log hai jo bhukhe koKhana nhi dete pyase ko pani nhi dete nange ko kapde nhi dete pr us room me Padi Murat ko thath bath Se rakhate hai us Murat ko sambhalte hai pr asali Surat hai Unhe nhi sambhalte Shreya Parmar
# kavyotsav 2 દીકરી ઘર ઘર ની શાન છે કોઇ ની માં ઘર ની શાન છે કોઇ ની બેન જનની છે બેન છે દીકરી છે અેટલે જ તો દીકરી વહાલનો દરિયો છે
# kavyotsav 2 પાપા માં ને માન આપો તમે કહો છો કે માં તે માં બીજા બધા વગડાના વા પણ માં ના હોય તો ઘર બગડે છે પાપા ને પણ માન આપો જેમ માં ને માન આપો છો પાપા ના હોય તો જીંદગી બગડે છે
મારી માં વરસાદ ના ટીપાં ને જોઈને યાદ આવે છે તારી કોઈક દિવસ મારી આંખ ના આંસું તુ જ લૂછનારી કોયલ ના ટહુકા સાંભળી ને યાદ આવે છે તારી કોઈ દિવસ રડતા બાળકો ને તુ જ હસાવનારી પહાડો જોઈને યાદ આવે છે તારી કોઈક દિવસ તુ જ બાળકો નો પહાડ બનનારી એક જ વાત કહુ છુ કે તુ જ છે માં અમારી કેમ જતી રહી છોડી માં તુ મારી
*દીકરી નારાજ થઈ ગઈ!* *પપ્પા* જ્યારે *ઓફિસે* જવા લાગ્યા ત્યારે એમની *લાડકી દીકરી આજે ને આજે જ એક્ટિવા લાવવા માટે જીદ કરવા લાગી.* પપ્પાએ *આજે ને આજે* નહિ લાવી શકું, *મજબૂર છું* પણ તેમની *લાડકી દીકરી માને તો ને!* દીકરીએ *જીદ*માં આવી *પપ્પા* સાથે *વાત કરવાનું બંધ* કરી દીધું. *પપ્પા પણ બિચારા શું કરે?પપ્પાએ ઓફિસેથી દીકરીને મનાવવા* બહુ જ *કોશિશ* કરી પણ *દીકરી ફોન ઉઠાવે તો ને? ચિંતામાં ને ચિંતામાં પપ્પાની મન:સ્થિતિ બગડવા લાગી* અને તેથી *છાતીમાં દર્દ* થવા લાગ્યું. તરત જ *શેઠ* પાસે ગયા અને *તાત્કાલીક લૉન મંજુર* કરાવી. *દીકરી*ની *ખુશી* માટે તરત જ *એક્ટિવા*ના *શો રૂમ* પર ગયા અને *એક્ટિવા ખરીદી લીધી. એક્ટિવા સાંજ સુધીમાં ઘરે આવી જશે* તે કહેવા *દીકરી*ને *ફરી ફોન* કર્યો પણ *દીકરી* હજુ પણ *નારાજ અને મોં ફુલાવી*ને બેઠી હતી. *જીદી* હતી, *પપ્પા*થી *હજુ પણ નારાજ* હતી. *પપ્પા ચિંતા*માં *શાંત બેસી* ગયા, *છાતીમાં દર્દ વધવા* લાગ્યું. *એમની લાડલી*ને *બહુ પ્રેમ* કરતા હતા ને! *દીકરી*ને *ફરી ફોન* કર્યો પણ *દીકરીએ* હજુ પણ *નારાજ ફોન ઉપાડ્યો* જ નહિ, *પપ્પા ચિંતા*માં બેસી રહ્યાં *છાતી*માં *દર્દ વધવા* લાગ્યુ. *એક્ટિવા* તો ઘરે *પહોંચી* ગઈ પણ *પપ્પા*ને *માનસિક તણાવ*માં તેમને *હૃદયનો હુમલો ઓફિસ*માં જ આવી ગયો. *ઘર* પર *એક્ટિવા* જોઈને *દીકરી ખૂબ ખુશ* થઈ ગઈ, *આનંદ*નો પાર ન રહ્યો પણ *એક્ટિવા* સાથે *પપ્પા ક્યાંય* ન દેખાયા, *દેખાઈ* તો ફક્ત *એક એમ્બ્યુલન્સ.* બધા જ *હેરાન-પરેશાન, કોણ હતું એમાં?* મૃત શરીર એમ્બ્યુલન્સની બહાર કાઢવામાં આવ્યું.?? *દીકરી*એ જોયું તો *એ મૃત શરીર* તો *પપ્પા*નું જ હતું. *તેમના ઓફિસ*ના *સાથી કર્મચારી*એ બતાવ્યું, *સવારે ઓફીસ આવ્યા ત્યારથી એક્ટિવા માટે જ બહુ માનસિક તણાવ*માં હતા. *દીકરી* માટે *તાત્કાલીક લૉન પાસ કરાવી એક્ટિવા પણ નોંધાવી દીધી* પછી *ઘર પર આ ખુશ ખબર આપવા ફોન કર્યો* પણ *દીકરી નારાજ* હતી એટલે *ફોન ઉપાડ્યો જ નહીં* તેથી *તેઓ અસ્વસ્થ* થઈ ગયા. *દીકરીને બહુ જ પ્રેમ કરતા હતા ને! દીકરીએ ફોન ન ઉપાડ્યો તેથી તેમને છાતીમાં દર્દ વધી ગયું અને થોડી જ સેકન્ડમાં ઓફિસમાં ખુરશી પર જ ઢળી પડયા.* *વિચાર* કરો, તે *સમયે* તે *દીકરીની શું હાલત થઈ હશે? જોર જોરથી રડી રહી હતી. માફ કરી દો પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને ખબર ન્હોતી, પપ્પા તમે મને આટલો બધો પ્રેમ કરતા હતા, માફ કરી દો પપ્પા!* *પણ હવે શું થઈ શકે?* *એક્ટિવા બહાર ઉભી હતી અને પપ્પાનું મૃત શરીર પણ ત્યાં જ હતું. દીકરી પોતાની જીદ પર નારાજ થયેલી તે ફક્ત પસ્તાવો જ કરી શકે તેમ હતી.* *કાશ! દીકરી ફોન ઉપાડતી તો પપ્પા આજે જીવતા હોત.*? *પ્રત્યેક બાળકોને નમ્રતાપૂર્વક જણાવવાનું કે દીકરા હોય કે દીકરી પપ્પાનો પગાર જુઓ, ઘરની આવક જુઓ-પરિસ્થિતિ જુઓ. ઘરની જરૂરિયાતને જુઓ. તમે જે માંગણી કરીu રહયાં છો? તે માગણી માટે તમારા પપ્પા સક્ષમ-સમર્થ છે કે નહીં? ના, તો પછી થોડી ધીરજ રાખો. પપ્પા ક્યારેય તેમના બાળકોની વાતોની અવગણના નથી કરતા.* Do not *edit & cut* please. ડિલીટ મારતા પહેલા, અન્ય ગ્રુપ માં *ફોરવર્ડ* કરવાનું ચૂંકશો નહીં. કોઈ ની *આંખો* ખૂલી જાય તો, મોકલનાર ને આંગળી *ચીંધવા* નું પુણ્ય મળશે. *ધન્યવાદ !!* *સ્ટોરી નું મોરલ સમજાય તો શેર કરજો !!*???જરૂર વાંચો ??? ???જરૂર વાંચો ???
જિંદગીની એક યાદી બની ગઈ, સપનાં તો હતા ઘણા, પણ ફોટામાં એક કહાની બની ગઈ. સુરજ ઊગે અને રોજ નવો એક વિચાર આવે, એ વિચારોની વાર્તા બની ગઈ. દિલ તો રોજ પૂછતું એને પણ એના, જવાબોની ખામી રહી ગઈ. તું ખુશ તો હું ખુશ મારે તો એટલું જ કે'વુ' તું, પણ એ કહેતા પહેલાં પુરી થઈ ગઈ, આવી મારી જિંદગીની એક યાદી બની ગઈ.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser