The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
રૂપ ને નહીં, પણ રૂપ ને ઉપસાવતું મન ગમે છે! વાણી ને નહિ, પણ વાણી માંથી વહેતી લાગણી ગમે છે! પ્રેમ ને નહિ, પણ પ્રેમ માંથી છલકાતી કાળજી ગમે છે! પરોઢ ને નહિ, પણ પરોઢ ને સુંદર બનાવતું ધુમ્મસ ગમે છે! ને અંત માં કહું તો, શીતળ-સવાર ને નહિ, પણ શીતળ-સવાર ને અદ્ભુત બનાવતો સોનેરી પ્રકાશ ગમે છે! ✍️ પ્રકાશીત રગીયા
હા હું તમને પ્રેમ કરું છું! તમારી કાળજી કરવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું, તમારી સાથે રેહવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું, ખરાબ લોકો થી દૂર રાખવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું, જરૂર પડે ત્યાં સાથ આપવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું, તમારી હિંમત બનવવા માંગુ છું કારણ કે હું તને પ્રેમ કરું છું, સારા સમયે તમારી પાછળ ને ખરાબ સમયે તમારી આગળ રેહવાં માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું, તમારું લક્ષ્ય ને મારું બનાવવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું, લાખો લોકો ની ભીડ વચ્ચે રસ્તો કરી તમારો હાથ પકડી ને એ સફળતા ની સીડી ચડાવવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું, મારા આ શબ્દો માં તમારા શબ્દો સાંભળવા માંગુ છું કે અરે ગાંડી તારા આ કારણો થી હું તને અઢળક પ્રેમ કરું છું. Special 2021 ✍️#પ્રકાશીત રગીયા
એક મોટી આફત એટલે 2020, એક મોટો ઘાવ એટલે 2020, એક મોટું દુઃખ એટલે 2020, એક મોટું દર્દ એટલે 2020, એક લડવાની હિંમત એટલે 2020, એક સાહસ એટલે 2020, એક જનુન એટલે 2020, ને અંતે આ બધા માંથી જુજુમી ને બહાર નીકળવાની સફળતા એટલે 2020, 2020 એ આપડી અંદરની એકતાને બહાર કાઢી છે આ વર્ષનો છેલ્લો દિવસ પોતાના પર થી મોટી નજર ઉતારી ને પ્રેમથી અલવિદા કહીએ🙋 આવનારી કાલ 1/1/2021 બધા માટે સુખ ને શાંતિ લઈને આવે #✍️પ્રકાશીત રગીયા
બધી જ સુવિધાઓ ની આદત હોવા છતાં એક પણ સુવિધા ની આદત નઈ એનું કારણ માત્ર ને માત્ર તું ને તારી લાગણીઓ, તારી કાળજીઓ ને તારો એ નિર્દોષ સ્વભાવ, #✍️ -Sheetal khatana
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser