Quotes by Sharvil Pandit in Bitesapp read free

Sharvil Pandit

Sharvil Pandit

@sharvilpandit.407858
(30)

https://www.matrubharti.com/book/19888611/support-ek-kavi-banvani-safar

વાંચી ને આપનો કિમતી પ્રતિભાવ એટલે કે reviews તેમજ ratings આપશો જી.🙏😊

કોરા કાગળ જેવું જીવન અનુભવાય છે મને
કોક આવીને રંગ પુરી જાઓ હવે
જે રંગ, જેવો રંગ જે તમને ગમે
બસ આવીને એ રંગો પુરી જાઓ હવે....

મધ્ય વસંત માં જાણે પાનખર ચાલતી હોય
આવો વ્યાકુળ આભાસ થાય છે મને
કોઈક આવીને રંગ પુરી જાઓ હવે
જે રંગ જેવો રંગ જે તમને ગમે
આવીને એ રંગ બસ પુરી જાઓ હવે...

Read More

લખતા મને આવડે છે
પણ બોલતા નથી આવડતું,
લાગણી નો દરિયો છું
પણ નદી ની જેમ વહેતા નથી આવડતું

સુખ ને વહેંચતા સીખો
દુઃખ ને સહેતા સિખો
આંસુ ને લુછતા સીખો
કોઈ ને હસાવતા સીખો
જિંદગી બે પલ ની છે
પણ બે પલ મા આખી
જિંદગી જીવતા શીખો
કેમકે...
આકુતિ નહીં આકાર બદલાય છે
સ્વભાવ નહીં વ્યવહાર બદલાય છે
સાચવીને રહેજો આ દુનિયામાં
કારણ કે...
અહીયા ઇચ્છા પુરી ના થાય તો
ભગવાન પણ બદલાય છે

Read More

જીવન માં લાવે છે હર્ષ
આ છે આપણું નૂતન વર્ષ

આપનું નવું વર્ષ હર્ષ અને ઉલ્લાસમય , તેમજ સુખદ ફળદાયી રહે અને આ નવા વર્ષ માં આપની સૌ મનો કામના પુરી થાય તેવી શુભકામનાઓ


શર્વિલ પંડિત અને પરિવાર

Read More

બીજા શું કહે તેના વિશે ના વિચારો

પણ જ્યારે પણ તમે મોટા થાઓ અને 50 વર્ષ જૂનો ફોટો મળે તો એક જ વિચાર મન માં આવો જોઈએ કે એ વખતે પણ હું સારો, અને સુસ્વભાવી હતો, સૌ ની સાથે હળી મળી નો રહેતો હતો , તેવો જ આજે હું છું, મને મારા જીવન નો કોઈ અફસોસ નથી, અને હું સદૈવ આવો ખુશખુશાલ જ રહીશ??

Read More

નાના હતા ત્યાર થી
સંવેદનશીલ પ્યાર થી
બોલતા થયા ત્યાર થી
ટેલેફોનના તાર થી
જે કાંઈ મંગાવીએ એ લાવે એકદમ પ્યાર થી
આ પિતાજી મારા,અમારા ખુશીભર્યા પરિવાર થી...

HAPPY FATHER'S DAY??

Read More

થઈ શું રહ્યું છે આ જગ માં મારા
પ્રાણીઓ તો છે આપણા સૌ ના પ્યારા
ગૌ હત્યા જેવા પાપ થાય આ જગ માં
હે કૃષ્ણ શું વસો છો આપ આ જગ માં

ગાયો નો ગોવાળિયો પડ્યો છે ધંધા માં
દૂધ, દહીં વેચે છે એ બજાર માં
કદર નથી કરતો ગાયો ની તેના વાડા માં
રઝળતી મૂકે છે ખુલ્લા રસ્તાઓ માં
પ્રેમ શું ખલ્લાસ થઈ ગયો આ સંસાર માં??

જવાબ માંગે છે સૌ ભક્તો તારા
કૃપા કર પરમ કૃપાળુ પરમાત્મા
આજે નિશ્ચય કાર પાપીઓ ના પાપ નો
અન્યાય ફેલાયો છે આખા સંસાર માં

વિનંતી કરું છું તને પરમાત્મા
આજે ન્યાય કર તું અમ્મર સંસાર માં

Read More