Quotes by Saina Khatri in Bitesapp read free

Saina Khatri

Saina Khatri

@sainakhatri8726


✍️જીંદગી નુ સમુદ્રમંથન✍️

શું કહું એ જિંદગી કઈ નથી સમજાતું
દુનિયાથી દૂર થઈ મંજલે નથી જવાતું

માન મોટો કે પ્રેમ કાંટે કદિ નથી તોલાતું
હું મોટો કે અહંમ કોઈ ખુદને નથી પુછતું

પાપરૂપી મકાનને બારણું નથી દેવાતું
સાચી રાહ નું કોઈ સરનામું નથી દેખાડતું

ગમેતે હોય સામે "ગીરી" હવે નથી ઝુકવું
પ્રસ્તાવનાથી અંત સુધી પૂર્ણવિરામ નથી રાખવું

✍️જીંદગી ના સરનામે✍️

Read More

Life is unfaithful and death is love.

Part 2

બીજા દિવસે તેને બીજી વધારે મુરગી લીધી. પેલા થી વધારે પૈસા કમાવી લીધા. આ માણસે આ કામ રોજ કરતો .થોડા દિવસો માં પહેલા થી વધારે અમીર થઈ ગ્યો. હવે એને પૈસા બીજા કામમાં ઉપયોગ માં લીધા. અલગ અલગ જગ્યા એ અલગ અલગ ધંધા કર્યા. જે ગરીબ હતો એ ભગવાન ને એમજ કહેતો રહ્યો મને અમીર કેમ ના બનાવ્યો. અમીર ને આટલો આરામ કેમ દીધું ભગવાન કોઈ ને ઊંચું નીચું નથી માનતા બધા ને એક સરખું જ આપે છે. બધા ને એક જેવી વસ્તુ આપે છે.બધા ને સફળ અને અમીર થવાનું આધિકાર આપે છે. પણ તમને ઇ પણ સમજવું જોઈએ કે દુનિયા માં કઈ મફત નથી મળતું.આ વાર્તા માથી તમને ખબર પડી હસે અમીર માણસ ને ઓછું ખાવાનું મળ્યું.બચત ની સાથે રૂપિયા ખર્ચ કર્યા. અને ગરીબ માણસ ખાલી મજામાં જ વિતાવી.અને ભગવાન ને કીધું મને અમીર કેમ ના બનાવ્યું.અને હમેશા ગરીબ રહ્યો. તમને ખબર પડી હસે અમીર માણસ ગરીબ થી વધારે તકલીફ ઉઠાવીને કામ કરે છે. પણ એ કોઈ ને કહેતા નથી.અને પોતાના રૂપિયા નો સાચો વપરાસ કરે છે.તમે કઈ રીતે વધારે રૂપિયા કમાઈ સકો ઇ રીતે કામ કરવાનું. સારી જ્ગ્યા એ વપરાસ કરવાનો.આવું કરશો તો તમને અમીર થવામાં કોઇ રોકી નઇ સકે

How's it story.....

Read More

Part 1

Rich men poor men
આજે હું તમને એક વાર્તા કહીશ. જે વાર્તા તમને અમીરી તરફ દોરી જસે. એક માણસ હતો જે ગરીબ હતો.એની બાજુ માં એક અમીર રહેતો હતો. ગરીબ માણસ ભગવાન ને કીધું તે આને અમીર બનાવ્યું છે.મને કેમ નઇ. મને પણ બનાવ. તો ભગવાન ને કીધું મે અમીર ને તારા જેવો બનાવી દવ છું. પછી બે જણા ને એક એક મુરગી આપી પેલા દિવસે બંને મુરગી ને દસ ઈંડા આપ્યા. તો જે પહેલે થી ગરીબ હતો એને દસ ઈંડા વહેચીને ૧૦૦ રૂ મળ્યા એના થી તે એના પરિવાર માટે સારું ખાવાનું લઈ ગયો. જ્યારે અમીરે દસ માથી નવ ઈંડા વહેચ્યા.એક ઈંડું તે પોતાના પરિવાર માટે રાખ્યું. અમીર ને ૯૦ રૂ મળ્યા હતા. અને એના પરિવાર ને ભૂખ્યું રહેવું પડ્યું હતું પણ તેને ચલાવી લીધું. ૯૦રૂ માથી તેને ૫૦રૂ ની બીજી એક મુરગી લીધી.અને ૪૦રૂ બચત કર્યા.કેમ કે જ્યારે જરૂરત પડે તો કામ આવે.બીજા દિવસે જે ગરીબ હતો એને ૧૦ ઈંડા મળ્યા. પણ જે અમીર હતો એને ૨૦ ઈંડા મળ્યા.ગરીબે પેલની જેમ જ પાર્ટી કરી.જ્યારે અમીર ને ૨૦ ઈંડા મળ્યા હતા તો તેને ૨૦ માથી ૨ પોતાના પરિવાર માટે રાખ્યા. અને ૧૮ વ્હેચ્યા.હવે એની પાસે ૧૮૦ રૂ થયા.૧૦૦ રૂ ની તેને બીજી બે મુરગી લીધી. અને ૮૦ રૂ બચત કર્યા. જ્યારે ગરીબ ને કઈ બચત ના કર્યું. ત્રીજા દિવસે સાંજ થતાં થતાં ગરીબ ને ૧૦ ઈંડા જ મળ્યા હતા પણ અમીર ને આ વખતે ૪૦ ઈંડા મળ્યા હતા. ગરીબે રોજ ની જેમ ૧૦ વહેચી નાખ્યા. જ્યારે અમીરે ૪ ઈંડા પોતાના પરિવાર સાથે ખાધા અને ૩૬ ઈંડા વહેચ્યા.તેને ૩૬૦ રૂ મળ્યા.આ વખતે તેના પરિવાર ને પેટ ભરી ને ખાવાનું મળ્યું હતું .બીજી દિવસે ૧૫૦ રૂ ની ૩ બીજી મુરગી લીધી.હવે એની પાસે કુલ ૭ મુરગી થઈ ગઈ હતી.અને એની પાસે ૩૩૦ રૂ બચત કરેલા હતા.સાંજ થઈ ત્યારે તે માણસ પાસે ૭૦ ઈંડા હતા તેને ૬૬ ઈંડા વહેચી ને ૬૬૦ રૂ કામવી લીધા.પેલા થી એની પાસે ૩૩૦ રૂ બચેલા હતા. અને એના પરિવાર ને સારું એવું ખાવાનું પણ મળ્યું હતું.

Read More

આપણે મમ્મી ને ગણું બધુ પુછીયે
મારો બેગ ક્યાં છે
મારી બૂક ક્યાં છે
આ ક્યાં છે તે ક્યાં છે
આવું ગણું બધું
પણ પપ્પાને પુછીયે મમ્મી ક્યાં છે
❤️Happy mother's day❤️
✍🏻 Saina khatri ✍🏻

Read More

किसी को बुरा हम कहे
इतने भी बुरे हम नहीं

हम क्यों दिखाये आईना किसी को
इतने भी साफ आईना हम नहीं

फैसला कर्मों का वक़्त ही करेगा
कौन हे सही कौन है गलत

कर्म करे अपना अपना
कहना क्या कीसी को

किसी को बुरा हम कहे
इतने भी बुरे हम नहीं

✍🏻 Saina khatri ✍🏻

Read More

એક ચોપડી નો કટાક્ષ:--
બંધ કબાટ ના અરીસાઓ ને ચોપડીઓ જોવે છે.
મુલાકાત નથી થતી મહિનાઓ સુધી
જે સમય એની સાથે પસાર કરતા હતા
હવે મોટાભાગે મોબાઇલ સ્ક્રિન પર પસાર થઈ જાય છે.
ખુબ ઉદાસ રહે છે ચોપડીઓ...
✍🏻Saina khatri ✍🏻

Read More

मौत आ गई अब मेरे भी शहर में
अब किस बात का रोना है

पढ़ने और लीखने की उम्र आई ही थी
ना जाने कहा से आ गया ये कोरोना है
✍🏻 Saina khatri ✍🏻

Read More

ઓ માનવ તુંય જાણીલે પિંજરે પુરાવાની વેદના શું છે.

એક છોકરા ને રૂપિયા નો સિક્કો ગળામાં ચાલ્યો ગયો.
છોકરાના પપ્પા ડોક્ટર પાસે ગયા.
ડૉક્ટર ને કીધું મારો દીકરો રૂપિયા નો સિક્કો ગળી ગયો છે. તમે નીકાળી આપો.
ડૉક્ટરે કીધું રૂપિયા ને શું નીકળવાનું હું તમને દસ રૂપિયા આપી દવ.
🤣😂🤣😂😅😄
✍🏻Saina khatri ✍🏻

Read More