Dear Jaguji , સૌના જીવનમાં સુખદ વિચારો,,
એવા આપ મોંઘેરા સખી.
લેખન કાર્યમાં અવલ એવા,,
સદાય હસતા હસાવતા સખી.
આજ આપનો અમુલ્ય દિવસ,,
લાવે હજારો ખુશીઓ આપના જીવનમાં.
યુગ યુગ જીવો,,
સદા ખુશ રહો સખી.

-Rupal Mehta

Gujarati Good Morning by Rupal Mehta : 111824725

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now