ચાલને સમજણ સાથે સફર કરીએ,
લાગણીઓને વ્યક્ત ખુલ્લા દિલથી કરીએ.
સંબધોમાં વ્યસ્ત રહીને જબરજસ્ત રહીએ,
જિંદગીને પ્રેમ કરી સૌ સાથે મસ્ત રહીએ

-Rupal Mehta

Gujarati Good Morning by Rupal Mehta : 111821238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now