Quotes by Rakesh Dabhi in Bitesapp read free

Rakesh Dabhi

Rakesh Dabhi

@rakeshdabhi5123


લખવા માટે શુ લાગે શુ જરૂર પડે?

સમય?
ઓડિયન્સ?

લોકો ને જરૂર હોય છે લખવા ની હિંમત ની સાહસ ની..
ઓડિયન્સ મળવું હોઈ તો મળે પણ પોતાયે શુ લખવું છે?

પોતે શુ વિચારે છે એ એક્સપ્રેસ કરવા માટે વિચારો હિંમત હોવી જરૂરી છે એવું પહેલી વાત માં ખ્યાલ આવે


પણ એથી વધુ તો એને હિંમત આપવવાળા અમુક નજીક ના નિજ ખાસી જરૂર હોય છે...

ભલે આર્થિક મદદ ન હોઈ પણ આમ મદદ તો કોઈ વ્યક્તિ ને તો જ કરી જ શકતા હોય છે....


જરૂરી નથી કે તમે એને એના લખાણ ને સારું જ કહો પણ ક્રિટીસાઈઝ પણ કરી શકો....


પણ પેલે થી જેને જા... હવે તને શું લખતા આવડે?? અમે જેને વાંચીએ છીએ એના શબ્દો જો ધારદાર ને અસરદાર હોય...
તું શું વળી લખી શકવાનો? એવી ટીકા ટિપ્પણી કરી નેજ કોઈ વર્ડ નો બેસ્ટ લેખક બની શકવાનો હોઈ કદાચ તમે એ વસ્તુ ને બેસાડી દયો છો....


ભલે પછી એ ન બને પણ આમ સાવ એને ઓછો તો ન સમજો...


કોઈ લેખક એના મેળે કઈ બન્યો ન હોઈ એને સાથ તો એમના લોકો એ આપ્યો હોઈ .
ઘણા ને પ્લેટફોર્મ મળ્યું હોઈ ઘણા ને ઓળખાણ હોઈ ..

પણ બીજા વિચારે છે એ સાચું ને તમારો મિત્ર વિચારે એ ખોટું એ વાત સાચી છે?

બની શકે ખોટો હોઈ ... ખોટો હ્યસે તો મળશે એને જવાબ સાચો...એક દિશા તો નક્કી થશે...

પણ હજુ તો લખ્યું જ નથી કે કઈ કર્યું જ નથી ત્યાં જ એને તમે નીચે નો રસ્તો બતાવી દીધો હોવ તો તમે શું એના મિત્ર કહેવાઓ? કે સંબંધી કહેવાઓ.???

જરૂર હોય છે લોકો ને એપ્રિસીએશન ની જરૂર હોય છે લોકો ને સાચા માર્ગદર્શન ની...

પણ આટલું પણ તમે ન કરી શકો તો બીજું તો શું કરી શકવાના??

હા ક્યાંક બાધવાનું અમુક બાધતા હોઈ તો ત્યાં તો જોશ ઉપાડવા જઈ ચડો છો....


તો કોઈ લખવા કે પોતાના વિચારો શેર કરવા માંગતા હોય તો કેમ એને સપોર્ટ માં નય આવતા??

લેખન માં અમુક લોકો જ હોઈ છે પણ બીજા ઘણા એવા હોય છે કે એ લેખકો કરતાંય વધુ સારા વિચારો / કલ્પના બધું હોઈ છે ....હા કદાચ શબ્દો મઠારતા ન આવડતું હોય ....પણ એકાદ તક તો એને આપો...

એને સરાહો..જો તમારી સાથે નોજ માણહ હ્યસે તો તમને ગર્વ થશે...👍

Read More

માસ્ક ને હેલ્મેટ વિના નીકળેલા લોકો નો જ્યારે પોલીસ મેમો ફાડે ત્યારે એના દોસ્તારો ને...

રાહ મેં ઉનસે મુલાકાત હો ગયી ...જીસ સે ડરતે થે વોહી બાત હો ગયી...

🎶🎶🎶

Read More

માસ્ક ને હેલ્મેટ વિના નીકળેલા લોકો માટે રોડ પર ઉભેલા પોલીસ એને જોતા જ... આઈએ આપકા ઇન્તજાર થા..🎶🎶

તમારી બધી મુશ્કેલી નું સોલુશન રૂપિયા છે...

હું રિપીટ કરું છું તમારી બધી મુશ્કેલી નું સોલુશન રૂપિયા છે...

અને બધી મુશ્કેલીઓ રૂપિયા માટે....😁

-Rakesh Dabhi

Read More

સરકારી નોકરી પરીક્ષા માં પાસ થતા લોકો આઈએએસ આઇપીએસ એ લોકો ને પછી દુનિયા નો પરિચય કરવાનો હોય છે... ઘણા એ પરિચય થી સ્તબ્ધ થઈ જાય છે સેમ વસ્તુ કોઈ વિરોધ પક્ષ ના નેતા થી સરકાર બનાવવી એ સફળતા હોઈ શકે પણ પછી વ્યવસ્થિત સરકાર હલાવવી એ દુનિયા સાથે પરિચય થાય... સફળતા અંતિમ નથી હોતી...

Read More

તમને ખ્યાલ છે કે તમે ફોટા શુ લેવા પાડો? કદાચ હ્યસે ખ્યાલ કે મેમરી રહે..જ્યારે પણ ફોટા જુઓ તો તે યાદ રહે...કે આવું ફરવા ગયા હતા ત્યારે આવું હતું ...આમ હતા ત્યારે આવું હતું... ઘણાય તો ફરવા જાય તો ડાયરી માં લખે પોતાના અનુભવો વર્ણવે..ને એ ડાયરી ક્યારેક કોઈક વાંચે તો એને થોડો ઘણો ખ્યાલ આવે કે આવું છે ત્યાં.... બરોબર? આવું હોઈ શકે એમ હું માનું.. સમજો કે તે જ જગ્યા એ બીજું કોઈક ગયું ને એણે વર્ણન અલગ કર્યું અને એ ડાયરી લખી તો એના અનુભવ અલગ હ્યસે...અલગ રીતે લખ્યું હ્યસે..સમય સાથે થોડું ઘણું બદલાયું હ્યસે..તો એ ફોટા પાડવા, ડાયરી લખવી, એ અમુક ના શોખ હોય તેમાંથી ઘણું જાણી પણ શકાય ને લઈ પણ શકાય જરૂરી નય કે આપણ ને સેમ અનુભવ સેમ ફોટા આવે...અલગ આવી શકે ... હવે ઇતિહાસ જ્યારે કોઈ લખતું હોઈ ત્યારેતેણે અનુભવ્યું હોઈ એ લખ્યું હોઈ..સેમ ટુ સેમ બીજા કોઈક લોકો એ લખ્યું હોઈ ... એટલે એ તો ક્યાંક લખ્યું હોઈ તો તમે વાંચી શકો...ન લખ્યું હોઈ તો કોઈ ને પેલા શુ થયું એ ખબર જ ન હોઈ કે એનું કાઈ મળે નય... હવે એ જે બધું લખે એ પુસ્તક માંજ લખે કોઈએ શિલાલેખ લખેલા હ્યસે કોઈ એ બીજા પુસ્તકો લખેલા હ્યસે ....કેમ કે એ કેવું એ લોકો એ અનુભવ્યું કેવું હતું શુ હતું શા માટે હતું બધુંક્યાંક લખ્યું હોઈ તો તમે વાંચી શકો...ન લખ્યું હોઈ તો કોઈ ને પેલા શુ થયું એ ખબર જ ન હોઈ કે એનું કાઈ મળે નય... હવે એ જે બધું લખે એ પુસ્તક માંજ લખે કોઈએ શિલાલેખ લખેલા હ્યસે કોઈ એ બીજા પુસ્તકો લખેલા હ્યસે ....કેમ કે એ કેવું એ લોકો એ અનુભવ્યું કેવું હતું શુ હતું શા માટે હતું બધું લખ્યું હોઈ.એમાંથી થોડા માં કોઈકે નવા ને જેમ લાગ્યું કે આના કરતાં આ વધુ યોગ્ય રહેશે સારા ભવિષ્ય માટે તો એમાં થોડો અપડેટ કર્યું હોય.. એ ક્યાં કર્યું? હ્યસે? કેવી રીતે કર્યું હ્યસે? તો કે લખી નેજ ને ... એ બનાવતા ગયા હોય..
હવે આવીએ સાયન્સ પર..સાયન્સ માં પણ કોઈ પણ સાયન્ટિસ્ટ હોઈ એને પોતાના અનુભવો ,પોતાના એકસપેરિમેન્ટ એ બધું લખતા ગયા હોય ને એ બધા હોઈ પુસ્તક માં.. હવે લોકો તમને ભણાવે છે એ કોઈ ઉપર થી ડાયરેક આવેલું નથી ભણાવતા એના પર ઘણા પ્રયોગો ઘણી લાંબી ચર્ચા ...ઘણા ની ઉંમર નીકળી ગઈ હોય છે
એ બધું સમજાવતા સમજવતા ને એ બધું તમને તૈયાર મળે છે બે ત્રણ આંગળા ના ટેરવે ઈન્ટરનેટ માંથી... અફકોર્સ આ ઈન્ટરનેટ ની દુનિયા છે પણ પેલા તો લખવું જ પડ્યું હ્યસે.... બની શકે કે કોઈ એ આવું થોડું વિચાર્યું ન હોઇ ને પુસ્તિકયા જ્ઞાન બોલે તો કશો વાંધો નય...
સાયન્સ માં પેલા પ્રેક્ટિકલ થાય પછી જ એની થિયરી બને.... પ્રેક્ટિકલ માં જે વસ્તુ મળે તોજ એ પેપર માં પબ્લિશ કરે... ઉદાહરણ તરીકે બલ્બ ની શોધ કરવા કેટકેટલાય પ્રેક્ટિકલ કરવામાં આવેલા પછી થિયરી આવી.... કદાચ બધાય સાયન્ટિસ્ટ ન બને પણ બીજા એના થકી ક્યાંક બેરોજગાર ન રહે તો.....

Read More

અમુક પ્રક્રિયા એવી હોય છે જેમાં તમે કોઈ પણ વસ્તુ પર વીસીબલ રિજીયન માં એના પર લાઈટ કે કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડીએતશન પાડો છો તો એ વસ્તુ ના ઈલેક્ટ્રોન એને પોતાના માં શમાવી લે છે અને તે ઉત્તેજિત સ્થિતિ માં જઈ ને નીચે ની સ્થતી માં આવે છે અને રંગબેરંગી વસ્તુ બની જાય છે


જે આવું થાય છે એને ફ્લુઓરેસસન્સ પ્રક્રિયા કહેવામાં આવે છે અને જે વસ્તુ માં આવુ થાય એને ફ્લોરોસન્ટ કહેવામાં આવે છે.... મારો કહેવાનો મતલબ એટલો છે કે લોકો એ ફ્લોરોસન્ટ બનવું જોઈએ...કેમ કે જ્યારે તમે વીસીબલ રિજીયન માં હોવ તો તમારી પર ગમે એવી લાઈટ કે ઇલેક્ટ્રોમેગેટિક રેડીએતશન આવી શકે


પણ તમારે એમાં એને એબસોર્બ કરી ને તમારા મુજબ નો રંગ આપવો જોઈએ જે સારું એક દ્ર્શ્ય ઉપજાવી શકે....


જીવન ફ્લોઉરેસસેન્સ બની શકે.... 🙏👍

Read More

જીવન એટલું જ જેટલા તમેં જીવંત

મૌન બોલતું રહ્યું,
શબ્દો પાછળ પડી રહ્યા
કહ્યા વગર એ ફરિયાદ કરી રહ્યા

ઘમાસાણ ચાલે છે આ મન માં,
શક્ય હોય તો આવી ને કરી જા સમાધાન આ મન નું....