Quotes by Piya Patel in Bitesapp read free

Piya Patel

Piya Patel

@piyupatel.29
(31)

अकेले रास्ते पे मेरी की हुई बात याद आयेगी
किसी के साथ भी मेरी पहेली मुलाकात याद आयेगी
तेरी गलती पे दी गई मेरी प्यारी डांट याद आयेगी
और
तूझे मेहलो में भी मेरे साथ बसी छोटी सी कायनात याद आयेगी

-Piyu Patel

Read More

તારા વિશે લખવા બેસુ તો
મારી મોહબ્બત તું છે
વિચારવા બેસુ તો મારો વિચાર તું છે
પ્રાર્થના કરવા બેસુ તો મારી માંગણી પણ તું જ છે
તું સાથે છે તો મારી જિંદગી જન્નત છે

-Piyu Patel

Read More

ચાલ ને આજે મારી સાથે બેસ ને તારી સાથે મારા દિલ ની વાત કરવી છે
રોજ સાંજે સવારે સાથે આવતા જતા તારો ચહેરો જોવાની આદત પડી ગઈ છે
છુપાઈ છુપાઈ ને વાત કરતા કરતા તારો અવાજ સાંભળવાની આદત પડી ગઈ છે
રોજ સવારે આંખ ખુલતાની સાથે તારા મોર્નિંગ મેસેજ ની આદત પડી ગઈ છે
સવારે ઉઠતા અને સાંજે સૂતા ની સાથે તારા વિશે વિચારવાની આદત પડી ગઈ છે
તારો ચહેરો જોવાની,તારો અવાજ સાંભળવાની, તારા મેસેજ ની અને તારા વિશે વિચારવાની
આદત થી લાગે છે મને તારી પણ આદત પડી ગઈ છે

Read More

ઠંડી ના ઠુઠવાઈ ને મરી જઈસુ
પણ
કોઈ ના દિલ માં આગ લગાડી ને
તાપણું કરવાનું અમને નઈ ફાવે

दोस्ती ना कभी इम्तिहान लेती है,
ना कभी इम्तिहान देती है
दोस्ती तो वो है जो बारिश मैं भीगे चहेरे पर भी आंसू ओ को पहचान लेती है!!!!

Read More

ख्वाहिशों कि कैदी हूँ मैं,
मुझे हक़ीक़तें सज़ा देती हैं,
आसान चीजों का शौक नहीं,
मुझे मुश्किलें ही मज़ा देती है!

Read More

સવારે ઉઠતાની સાથે જ તારો ચહેરો મારી નજર સામે જોઈએ છે મારે
મને તારા ઘર સુધી દોરી જા મારો હાથ પકડી ને
ગલી ના નાકે ઊભી છું ને ઘર ભૂલી ગઈ છું
તારા હોઠો પર ની મુસ્કાન બની ને તારા હોઠો પર રમવું છે મારે
ચાહે છે તું મને એ હું જાણું છું
પરંતુ હવે તારા મારા મિલન ની રાહ માં મારો સમય વિતાવું છું
તારા વગર એક એક ક્ષણ અધૂરી લાગે છે ,
આ પાનખર મા પણ વસંત ઋતુ ની યાદ આવે છે
ક્યારે તું મને મળે તારી સાથે,તારી જોડે જીવવું છે મારે
આમ તો કહેવા માટે ઘણું છે પરંતુ,
તારા હૃદય ની ધડકન બની ને તારા દિલ માં વસવું છે મારે

-Piyu Patel

Read More

વ્યક્તિ સારી લાગે તેના કરતા વ્યક્તિ મારી લાગે ને
સાહેબ,
ત્યારે સંબંધ સાચો બાકી બધો સ્વાર્થ નો સંબંધ છે.

-Piyu Patel

Read More

સૂરજ ની ઢળતી સંઘ્યાએ બસ યાદ તારી આવી રહી છે
ક્યારે સવાર નું નવું સોનેરી કિરણ ધરતી પર પડે તેની વાટ જોવાય છે
તારી એક એક મુલાકાત યાદ આવી રહી છે
તારું હસી ને મને ગળે લગાવવું એ મીઠી પળ ભૂલાતી નથી
હું નથી કોઈ લેખક કે નથી કોઈ કવિ પરંતુ તારી યાદ જ એવી છે તારી એ લાગણી ના અહેસાસ જ એવા છે કે શબ્દો હોઠ સુધી આવી જાય છે
મને પ્રેમ છે કે નહિ એ તો નથી ખબર પરંતુ તારા વગર એક એક પળ એકલું લાગે છે

-Piyu Patel

Read More

Some problems come not to test us, but to identify the people associated with us.