The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🌹MOTHER'S DAY SPECIAL🌹 *કોણ છે આ??* દરિયાથી પણ વિશાળ જેનું દિલ છે, ધરતી થી પણ વધારે જે સહનશીલ છે ફુલથી પણ કોમળ જેનો સ્વભાવ છે, મધથી પણ મધુર જેની વાણી છે સૂર્ય થી અધિક જેનું તેજ છે, ચંદ્ર થી પણ વધારે જેમાં શીતળતા છે ભગવાનનું જે બીજું સ્વરૂપ છે, નિ:સ્વાર્થ પ્રેમનું જે ઝરણું છે મમતાનો જે અખૂટ ભંડાર છે, સંતાનોમાં જેનો અતૂટ પ્રેમ છે સૌના મનની તે જ્ઞાતા છે, હવે તો કહો... કોણ આ દાતા છે?? અરે!!! આતો મારી *માતા* છે 📝NIVYA KOTHARI📝
कुदरत भी रो रहा है आज की पैगाम भी आ गया है आज नहीं रहे अब ईरफान खान सबके दिलो में जिसने पाया था स्थान 🙏💐🙏 📝NIVYA KOTHARI 📝
❤️ * જીવનની કિંમત* ❤️ મરવું મરવું શું કરે છે, દોસ્ત!! મળી છે આ જીંદગી તો જીવી લેને આજ નહીં તો કાલે જવાનું તો છે જ પણ છે એટલું એ તો જીવી લેને તું શું સમજે આ અમૂલ્ય જીવન ની કિંમત મળી નથી જિંદગી એને એક વાર પૂછી લેને શું હોય છે એ નયનોનું મૂલ્ય જોઈ નથી જેણે દુનિયા એ અંધ ને પૂછી લેને તું શું અનુભવે એ સંગીતના સૂરોને જેણે સાંભળ્યા નથી એને એકવાર પૂછી જોને વ્યર્થ છે એ અર્થ વગરનું બોલવું વાચા મળી નથી એને જ પૂછી જોને સુખ-દુઃખ તો છે જીવનની બે બાજુઓ એ સ્વીકારી હિંમતથી એને પાર પાડી લેને નથી મળ્યું ઘણાને ઘણું છતાં જીવી જાય છે એકવાર એમને જ જોઈને તું પણ જીવી લેને 📝NIVYA KOTHARI📝
*જાવ છું* કહુ છું કોલેજને હું જાવ છું અનુભવોની યાદી આપતો જાવ છું બેઠા હતા જે બેન્ચ પર ત્યાં નિશાની મુકતો જાવ છું કોલેજના એ રંગીલા મેદાનમાં એક સ્મરણ મુકતો જાવ છું લાઇબ્રેરીના એ પુસ્તકોમાંથી એક શીખ લઈને જાવ છું ગુરૂજનોનાના જ્ઞાનની જ્યોતને હવે પ્રગટાવવા જાવ છું ક્લાસરૂમના થોડા સ્મરણો સાથે લઈને જાવ છું મોજીલા મિત્રોની મજાને હું યાદ કરતો જાવ છું ક્યારે મળીશું ફરી પાછા એ વિચાર કરતો જાવ છું પાડી હતી મિત્રો સાથે જ્યાં સેલ્ફી એ સેલ્ફીપોઇન્ટ છોડીને જાવ છું ભર્યા છે મે બધા લેકચર એવું ખોટું બોલતો જાવ છું બન્ક કરેલા લેક્ચરોની મજા સ્મરણમાં લઈને જાવ છું કોલેજમાં થયેલા એ પ્રોગ્રામોમાં મારી ભૂમિકા નિભાવતો જાવ છું ચાહું છું જીવવા ફરી એ ક્ષણોને પણ જીવનનું બીજું પગથિયું ચડવા જાવ છું વિત્યા આ ત્રણ વર્ષ જે મોજમાં તેની ખોજ માં હવે હું જાવ છું આવ્યા 'તા સૌ અજાણ થઈને એક ઓળખ બનાવીને જાવ છું ન હતા કોઈ મિત્ર પહેલા દિવસે જિંદગી ભરની દોસ્તી હવે સાથે લઈને જાવ છું છેલ્લે તો, બસ હવે જવાનું!! એ નિસાસો નાખતો જાવ છું.. 📝NIVYA KOTHARI📝
सभी भारतीय जनताओ को में निवेदन करना चाहती हूं कि हमारे प्रधानमंत्री के लिए गए निर्णयो के मुताबिक हम 21 दिन तक घर में ही रहे और इस निर्णय का पालन करें ताकि इस कोरोना जैसी महा बीमारी को बढ़ने से रोक सकें। घर में ही रहकर राष्ट्र सेवा में अपना योगदान दीजिए। अगर हम सब साथ मिलकर अपने प्रधानमंत्री के लिए गए निर्णय के मुताबिक उसका पालन करेंगे तो इस कोरोना जैसी महा बीमारी से बच पाएंगे। आज ही हमारे प्रधानमंत्री ने भारतीय जनता को संबोधन करते हुए कहा था कि *जान है तो जहान है* तो आप सबको हाथ जोडकर निवेदन है कि घर में ही रहे और सुरक्षित रहें। प्रधानमंत्री ने जो भी कहा है वह सब हमारे हित के लिए ही कहा है उसके लिए पूरा हिंदुस्तान उसका परिवार है। मोदी जी ने देश की जनता की सुरक्षा के लिए 21 दिन का *लोग डाउन* करके महामारी आपत्ति से बचने का उपाय बताया है तो देश के नागरिक होने के नाते हमें इसका पालन करना चाहिए। अपने और अपने परिवार की सुरक्षा के लिए घर में ही रहे। 🙏🏻JAY HIND🙏🏻 🇮🇳JAY BHARAT🇮🇳 🙏🏻NIVYA KOTHARI🙏🏻
* न्याय या अन्याय* आओ कहनी है मुझे कोई बात, क्या सुनोगे तुम मेरे जज़्बात? वही सुमसान रास्ता और वही डरावनी रातें , वही अजनबी लोग और वही नीच हरकतें। हैदराबाद की थी वो डॉक्टर, परिवार की थी वो एक्टर। बन गया एक किस्सा *प्रियंका* बनी उसका हिस्सा। 26 साल की थी वो गुड़िया कहां उड़ गई वो परिवार की चिड़िया ? किसने सोचा था ऐसा, जान बचाने वाले के साथ भी होगा ऐसा। कहां गई वो अभिलाषा? , जो थी लक्ष्मी और सरस्वती की परिभाषा। कहां से आती है उन लोगों में हिम्मत? जो नहीं समझते बेटियां की किंमत? अगर हो मनुष्य तो कुछ ऐसा कर, ताकि समझ सके वह कानून का डर। जहां देखो वहां हो रहा है रेप, जैसे फैला दिया समझ को इसे चेप। वही कहता है जीवन नारी की रक्षा का, यह सवाल है महिलाओं की सुरक्षा का । मोमबत्ती पकड़ने से मिलेगा न्याय? या हर बार की तरह रह जाएगा अन्याय??? ?*NIVYA KOTHARI*? (?*NIVU JAIN*?) Plz forward this msg to all group and all your friends?? Justice for PRIYANKA??
#got third3⃣ rank in DIBET COMPETITION ?
❤*सच्चा प्यार*❤ जुदा होते हुए भी जो पास है, वही सच्चा प्यार है। रिश्तो की दूरियां बढ़ रही है, लेकिन दिल की नज़दीकियां कुछ और कह रही है। ख्वाबों की वो पूरी किताब है, लबों पर जिसका नाम है। सपनों में जिसको सजाया है, दिल में उसी को बसाया है। नाम के साथ जिसको जोडा है, उसी ने ही दिल तोड़ा है। गुजर रहे हैं कुछ लम्हे ऐसे, तेरी यादों में खोए हुए हैं हम जैसे। ना आती है तुझे मेरी याद, सोने नहीं देती मुझे तेरी याद। भुला दिया है तूने मुझे, चाहकर भी ना भूलपाई मैं तुझे। आज कर ही लो एक वादा खुद से, ना टूटे किसी का दिल तुझसे। दिल के साथ टूट गया इन्सान, नहीं समझ पाया तु उसका एहसास। हा, तुम थे मेरी शान, मान लिया था अपनी जान। मिल गया था जब सच्चा प्यार, ढुंढ रहा था वो दुसरा यार। खो दिया वो पहेला प्यार, अब हो गया वो अकेला यार। ?*NIVU JAIN*?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી- રાજકોટ દ્વારા આયોજિત ૪૯ માં યુવા મહોત્સવમાં વકૃત્વ સ્પર્ધાનું મારુ પ્રમાણપત્ર ?
got 2 rank in elocution competition ?
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser