Quotes by Nikul Varmora in Bitesapp read free

Nikul Varmora

Nikul Varmora

@nikulvarmora


જીવન માં માત્ર સંબંધ બનાવા જ જરૂરી નથી, અેને સાચવા પણ જરૂરી છે.
નવા સંબંધ બનાવવા માટે જુના સંબંધ નું બલિદાન આપવું પડે છે.
તો શું આ નવા સંબંધ વધારે જરૂરી છે કે પછી જુના.?

Read More

આજ ની આ ૨૧મી સદી મા અેવુ કહેવાય છે, ભારત પાસે અેટલો મોટો યુવા ગ્રપ છે કે જેના થકી ભારત કેટલી મુશ્કેલી સામનો કરી સકે.


      પણ આ યુવાની નુ ઊભરતુ લોહી જો ખોટી દિશામાં જાય તો દેશ શું દશા થાય તે ની કલ્પના પણ ના કરી શકાય અને તે અમુક હદ સુધી તો જઇ પણ રહીયુ છે.


     પણ આ દેશ મા આજે પણ અેવા લોકો છે જે પોતાના માટે તો કરે જ છે પણ પોતાના દેશ, સમાજ, દુનિયા મા કઇંક અલગ કરવા માંગે છે, જે દુનિયા બદલવા માંગે છે.


      કેટલાક લોકો આ પણ નુકશાન રુપ લાગે છે.


કેમ....?


      કેમકે અે લોકો અમુક તત્વો ને સાથે લઇ ને નથી ચાલતા અથવા અે તત્વ ની સમજ કઇંક અલગ છે, પણ સાહેબ અે લોકો જીવન ની કેટલી ખરાબ પરિસ્થિતિ માથી પસાર થ્યા છે અેનો અનદાજો આપણ ને નથી અેક રુમ મા બેસિ ને ખાલી વાતો જ કરવી છે, તેથી અે લોકો દરેક વસ્તુઓ પર બોલી શકે છે.


      આપણા આજ યુવા ગ્રપ ને સચોટ અને સારો રસ્તો દેખાડ છે, પોતાનુ નહિ પણ યુવા નો નુ વિચારે છે' જેમ કે  સંદિપ મહેશ્વરી , વિવેક બિંદ્રા , ઉજવલ પતનિ, કાજલ ઓજા ( અહિં લખેલા નામ સાથે કોઈ સબંધ નથી, અહિ માત્ર મન ના વિચાર મુકવા મા આવિયા છે. ) 


      તો શું આપણે આ લોકો ને ખોટા કહી સકિ અે..??


     કે પછી અા લોકો પાસે સલાહ લેતા લોકો ને ખોટા કહી શું...??

                                                                  - નિકુલ વરમોરા

Read More

શું દરેક વખતે સત્ય બોલવું યોગ્ય હોય છે..?
શું બધા વચ્ચે બોલેલા અપમાનજનક  સત્ય અે યોગ્ય છે..?
       જો આપણે વિચારીએ તો પ્રથમ આપણે અે ની વાતો સાંભળવી જોઇએ  કે જેથી અે વ્યક્તિ ને અેવુ ના લાગે કે અાપણે અેનુ અપમાન કરીયુ.
       જો આપણે અે ની ભુલ દેખાય તો પહેલા અે ને સાંભળવી અે ને અંદેખી કરવી અને જો બિજી વાર જો ભુલ કરે તો પછી અાપણે અે ભુલ ને સ્વિકારી લવી જોઇએ.
પણ શું ભુલ ના લિધે બધા વચ્ચે અપમાન કેટલા હદ સુધી યોગ્ય ગણાય..??

Read More

શું આપણે અેટલા સ્વાર્થી છી અે કે આપણે માત્ર આપણુ વિચારીએ છી અે આપણે શા માટે આ દુનિયા નુ વિચારતા  નથી આપણી અંદર રહેલી માતૃ ભાવના  ભુલી ગયા છિ અે
શું આ સવાલ પોતાને પુછવો યોગ્ય નથી..?
   -NV

Read More

દરેક સવારે ઊથી દુનિયા બદલી નાખવા ની ઇચ્છા  કેમ સાંજ પડતા પોતાના ઘર મા રેહવા ની ઇચ્છા દાખવે છે...?

શુ સમય સાથે દરેક વસ્તુઓ ના માયના બદલાય જાય છે...??
કે પછી આપણે સમય સાથે આપણે બદલાય જ્યેછી અે..??
-NV

બહુ દિવસ પછી મન ની વાત કરવા નુ મન થાય ત્યારે,
આજ ના આ યુગ મા બધા યુવાનો યુવાની જોય ન મારુ મન ભરાય આવે છે.
      પણ આ યુવાનો ને ગીતો સાંભળવા નો ખુબજ સોખ પણ શુ આ ગીતો પાછડ આપણે આપણી સંસ્કૃતિ તો નથી ભુલી રહિયા ને.
     કેમ કે આજ ના આ ૨૧મી સદી લોકો પોતાની સમજણ નથી કેણવતા, અહિ હુ અવુ નથી કેતો કે લોકો પાસે પોતાની સમજણ શક્તિ નથી માણસો હોશિયાર છે જ.
     અાજે જે ને જોવે તે ના મોઢા પર કાતો Despacito, Shape of you, Hawana આવા માત્ર અંગ્રેજી ગીતો જોવા મલે છે. પછી ભલે આમાના અેક પણ શબ્દ મતલબ ના ખબર હોય. અને પાછુ વધુમાં  પુરુ આ ગીતો ના view પણ 2B, 4B જોવા મલે અેટલે પાછી સાંભળવા નો ખુબજ સોખ થાય અને અેને રટવા ની તો સાહેબ અેવી માજા આવે ને.
      જ્યારે ગુજરાતી ગીતો આહા..!! કોય જો આવડે તો સાહેબ ગુજરાતી ગીતો નો ઇતિહાસ તો વાચો કે સાંભળો અેની માજા જ અલગ છે. કિર્તિદાન ભાઇ, ગીતા બેન, રાજભા, ભિખુદાન કહેલા ઇતિહાસ ના ગીતો સાંભળો ઇની માજા જ કઇ અલગ છે.

અહી આડકતરી રીતે કોઇ ના પર કોઈ આકસેપ નથી કે વખાણ કરવા મા આવીયા નથી.

Read More

ખોટુ કામ કરી ને, પોતે સારા હોવાનો ભ્રમ ઉભો કરી માણસ કોને છેતર તો હોય છે..? 
બીજી ને કે પોતાની જાત ને..?