The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#વધવું જરૂરી છે સતત આગળ વધવું ભીતર છુપાયેલી ભૂલો ને શોધવું જેમ નદી સતત વહે છે, જેમ પૂર્થવી સતત ફરે છે, જેમ સમય સતત ચાલે છે , જેમ માતા સતત સંતાન ને પાલે છે, એમ સફળ માનવી પણ સતત વધતો રહે છે.. માર્ગ મળે છે જો તું ચાલીશ, નીડર બની એકલો નીકળીશ. મુશિબત જરૂર આવશે પણ ચડતી સીડી નો પણ અંત આવશે, બસ વધતો રહે એક દિવસ સફળતાને કરું મળીશ.
#વરરાજો એક દિવસ નો આ રાજા, નીકળ્યો વાજતે ગાજતે લઈ બેન્ડ બાજા એક દિવસ ની આ મજા આખી જિંદગી ભોગવે સજા. કેટલાય દિવસની રાહ જોયા પછી આજે એને મોકો મળ્યો, માથે સાથો, હાથે તલવાર અને રૂપાણી ઘોડીએ ચડ્યો. આગળ ઢોલ નગારા જોઈ લાગે દૃશ્ય અનેરું, મનમાં વિચારે ગુલામી નું આ કાવતરું બનેરું. એક દિવસ નો આ રાજા, નીકળ્યો વાજતે ગાજતે લઈ બેન્ડ બાજા એક દિવસ ની આ મજા આખી જિંદગી ભોગવે સજા.
કરવી એક મારે ઘોષણા જો લાગે ઠીક તો બે વાર હાથ ધોજો. કશીક સલાહ તો કશીક દવા લેજો આ કોરોના થી કોરા રેજો જિંદગી બહુ મજાની છે સાવચેતી રાખજો મે કરી હવે તમે પણ જે મળે એને ઘોષણા કરજો.. #ઘોષણા
Girl: inner emotions मन में एक पहेली थी, में सबके बीच अकेली थी। जिंदा में थी लेकिन सांसे उसकी चलाई थी। मेरी खुदके लिए भी खुदकी ना चली थी।। अपना घर छोड़कर उसकी दुनिया बनी थी खुदको छोड़कर पूरी दुनिया देखी थी। आसमा था जमी थी बस खुदके पेरो की कमी थी मेरी खुदके लिए भी खुदकी ना चली थी।। आंखो में हसी और आयनो में रोयी थी किसे बताओ यहां सबको मेरी भूख लगी थी। मन में एक पहेली थी, जो कभी ना उलझी थी। में खुदके लिए भी खुदकी ना चली थी।। -sachin ahir
સૂરજ ની કિરણો પડે એ પહેલા આ જીમેદારી તમને નડે કડકડતી ઠંડી મા ઉઠો અને આજના દિવસે કડકડતી નોટ જડે😜
વાણી અને લાગણી માણસ ને જીતવા નાં મોટા હથિયાર છે.
*आसान है क्या ?* *ऐसी महोब्बत करना जिसके बदले में महोब्बत ना मिले...* Mr.®adhe ®adhe ?
સંબંધ....... કેવો આપડા બનેન્નો સંબંધ નથી મળતું એનું કોઈ નામ. તને મિત્ર કેવી,પ્રેમી કેવી..કે સુ કહું અક્ષર બધા થયા જામ.. તારી આંખોની પલકો થી થઈ જાય ક્યારેક પહેચાન, તો ક્યારેક તારો અવાજ બંને મારા કાનનો મહેમાન... સ્વપ્ન છે, ખ્વાહિશ છે,પણ ખાલી અવસર નથી.. ચાહત એવી છે મળે કે ના મળે પ્રેમમાં બાકી કસર નથી... માંગવાથી કદાચ ભલે પ્રભુ મળી પણ જતા હોય.. પણ આતો પ્રેમ નો હાથ છે કદાચ પ્રભુએ બીજા માટેજ છુપાયો હોય... Mr.®adhe ®adhe
મહોબત મિલન માં નથી હોતી જુદાઈ માં થાય છે. જે મળી જાય એમાં તો સતોષ થાય છે પણ.. ન મળવામાં જીદ ઊભી થાય છે... તારી smile મારા માટે આમંત્રણ પત્રિકા છે. જે મળવાથી દિલ ખુશ થઈ જાય છે પણ.. બીજાને પણ મળવાથી જલન ઊભી થાય છે.. તું crush નથી,તું gf નથી,તું માત્ર મારી તું.... છે.. જે મલ કે ના મલ કોઈ જબરદસ્તી નથી પણ.. તું મારો invisibal પ્રેમ છે..❤️ Mr.®adhe ®adhe
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser