The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભાભા ઢોર ચારતા નથી, ચપટી બોર લાવતા નથી. છોકરાઓને સમજાવતા નથી, છોકરાઓ હવે રીસાતાં નથી. આડાઅવળા સંતાતા નથી, ને ક્યાંય છોલાઈને આવતા નથી. માડી વાર્તા કહેતા નથી, ને વાર્તા કોઈ સાંભળતા નથી. કોઈ કોઈની સામું જોતા નથી, ને કોઈ કોઈને ઓળખતા નથી. એકબીજાને કનડતા નથી, કે લાડ પણ કોઈ કરતા નથી. નિરાંતે ખાતા પીતા નથી, બસ...મોબાઈલ હેઠો મૂકતા નથી.
આંગણ પણ બોલી ઉઠ્યું.. દિકરી ક્યાં સંતાણી.. નેવું અંશે બેઠેલુ એ અબોલુ રમકડું પણ બોલ્યું કે દિકરી ક્યાં ખોવાણી.. આવ ઘર ઘર રમીએ આપણે.. આવુ કહેવાવાળુ બાળપણ પણ બોલ્યું દિકરી કેમ રીસાણી.. "નવીન"
JUSTICE FOR PRIYANKA REDDY JUSTICE FOR INDIAN WOMAN
कल हैदराबाद की डोक्टर प्रियंका रेड्डी की मुहम्मद नामने मुस्लिम और उनके साथीओने मिलकर *गैंगरेप* कीया, आज दिन पर ट्विटर पर #justice for priyanka ट्रेन्ड चल रहा था, बस चल ही रहा था , देश के पुरुष तो ठीक है लेकिन *सोशीयल मिडिया* मे लाइकस, कमेन्ट्स बटोर रही महिलाओ को भी कोइ फर्क नही पडा, हमे क्या हम तो कुछ एप पर अपना मजा लेते है, और *टीकटोक* पर *फिलहाल* अपनी सुर्खियां मांग लेते है, क्या फर्क पडता है इनको, जो सिर्फ अपने लिये जीती है, कल खुद अपने घर पे कुछ हो जाये तो मदद मांगने आ जायेगी, पहले कीसी और की मदद करो बाद मे दूसरे की ख्वाहिश रखना।। आज डोक्टर प्रियंका रेड्डी के परीवार की हालत क्या होगी, वह भी तो रात को अपने घरको ही जा रही थी, आज प्रियंका है कल कोइ और होगी, सुबह का निकला शाम को घर तो जाना ही है , लेकिन कुछ मानसिक विकृति के लोग लडकीओ को क्या समझते जैसे उनके घर कोइ औरत ही नही। मै उन सभी देश की महिलाओ से बिनती करता हु के *डोक्टर प्रियंका रेड्डी* को इन्साफ नही मिला तो कसूरवार वह सभी महिला होंगी जो इस घटना को नजरअंदाज कर रही होगी।।।
એકાદ બે દિવસ થી કાર્યરત છુ"માતૃભારતી" મા.. લખજો તો પોતાના વિચારો લખજો... આવડત હોય તો બુદ્ધિ નું પ્રદર્શન કરજો.. "કોપી" ની "પેસ્ટ" થી કેટલાય ધોવાઇ ગયા.. માત્ર " લાઇક" "કોમેન્ટસ" ની આડમા... મારી "માતૃભારતી" ને બદનામ ન કરતા "નવીન" છુ સ્વીકારી લેજો.. પોતાનો સમજી અપનાવી લેજો.. શબ્દોથી રચાય છે ઇતિહાસ.. એજ થકી અપનાવી લેજો...
માઇક્રોફિક્શન *"રુકમણી"* શયનકક્ષ માટે ક્રિષ્નાનું મોટું પોસ્ટર લેવાના વિચારે અભિનેત્રી રુકમણી હરખથી મોલમાં પ્રવેશી, પણ બધા પોસ્ટરમાં *"રાધાક્રિષ્ના"*! એ મનમાં ને મનમાં ઘૂઘવાઇ. આજે તો નિવેડો લાવ્યે જ છૂટકો! ગાડીમાં બેસતાં તેનું ધ્યાન પોતાની જ ફિલ્મની જાહેરાતનાં હોર્ડિંગ તરફ ગયું, ત્યાં પણ એક તરફ એ, એક તરફ રાધા અને વચ્ચે ક્રિષ્ના, એણે આક્રોશથી મોબાઈલ જોડ્યો, "ક્રિષ્ના , જ્યાં હો ત્યાંથી જલદી ઘરે પહોંચો. મોડું થશે એમ? ફોન મૂકીને તરત નીકળો નહી તો *"રાધાના"* સમ!
ચાલ જિંદગી તને જીવતા શીખવું.. એકલતા મૂકી તને ભળતા શીખવું.. જવાબદારી નો ભાર દૂર કર... મિત્રો સાથે મોજ કર.. અહંકાર ને ત્યજી દે... લાગણીને અપનાવી લે... નફરત ને ત્યજી દે.. પ્રેમને પામી લે... નહી મળે બીજી વાર જીવવા... એક વાર તો જીવી લે... બધુ જ છે તારી પાસે.... પણ તું જ નથી તારી પાસે... ઉડી જશે એક દી તારુ પણ પ્રાણ પંખેરુ.... પ્રેમી પંખીડાં બની એકવાર તો ઉડી જો.. કાઢવા માટે તો સૌ જીવે છે તને.. એક વાર જીવવા માટે તો સમય કાઢી લે... કોઇ નથી તારું અહિયા... બધું પડ્યું રહેશે તારું અહિયા.. એટલે જ તો "નવીન" તા લાવી જો... ચાલ જિંદગી તને જીવતા શીખવું... એકલતા મૂકી તને ભળતા શીખવું..
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser