The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઈષ્ક ઈષ્ક ના કર દિલ ને કહ્યુ હતુ, પણ દિલે ક્યા એ માન્યુ હતુ. તારી મારી પ્રિત છે અનોખી, લોકોએ કયા એ જાણ્યુ હતુ. મારા દિલ ની વાત તે જાણી લીધી, ખબર નહી દિલે એવુ શું કહ્યુ હતુ. દિલ થયુ જ્યારે ઘાયલ ત્યારે, ખબર પડી પ્રેમ ની રમત રમ્યુ હતુ. દર્દ જુદાઈ નુ સમજાયુ જ્યારે, આંખો થી આંસુ સરી પડયુ હતુ મૃદુલ શુકલ (મૃદુલ મન) 7/2/2022
આવ ને સખી ધાબે આવ ને સખી ધાબે ઉડે રંગ બેરંગી પતંગ આસમાને આજે, આવ ને સખી તુ જોવા ને ધાબે. ઉડે આજે સપના આપડા આસમાને, આવને સખી તુ જોવા ને ધાબે. છોરો ને છોરી આજે બન્ને છે ધાબે, પ્રેમ નો પંતગ આજે ઉડશે આસમાને, આવને સખી તુ જોવા ને ધાબે. વાટ જોઈ હુ તો થાક્યો . અરમાનો ની દોરી ને પ્રેમ નો પતંગ હુ લાવ્યો આવને સખી તુ જોવા ને ધાબે. મૃદુલ મન આજે ચગયુ આસમાને , પેચ લડાવી તારી આંખો થી તરસયુ આજે. આવને સખી તુ જોવા ને ધાબે. કપાય જો મારા દિલ ની પતંગ આજે, થામી લેજે તારે હાથે. આવને સખી તુ જોવા ને ધાબે. મૃદુલ શુકલ (મૃદુલ મન)
बाल उत्पीड़न मासूम इन चेहरो पर कब ह॔सी गूंजेगी, बाल उत्पीड़न बच्चे को कब रिहायत मिलेगी, खेलने कूदने की उम्र मे ही मुरझाती है उनकी जिंदगी, कभी सड़क पर तो कभी कोठे पर बिठाती है जिंदगी, दरिन्दे कूछ ऐसे भी है ,जो इन्हे इस्तेमाल करते है, अपनी जाहोजलाली इनके क॔धो पर,पैर रख कर करते है । मृदुल मन ने इस शहर मे बचपन को मरते देखा है। गलियों और चौराह पर कचरे से खाना ढुंढते देखा है । पता नही उन पर खुदा की रहमत कब बरसेगी, उनको खुशीओ की सौगात कब मिलेगी । writer: मृदुल शुक्ल (मृदुल मन
गुरु हमारे साई तुम ही हो गुरु हमारे ओ साई (2) जब जब मै देखू तुमको, छबी ईश्वर की दीखे मुझको, तुम ही हो गुरु हमारे ओ साई (2) मन मंदिर मे है तुमको बिठाया, नाम ईश्वर का तुने सिखाया, तुम ही हो गुरु हमारे ओ साई (2) राह जीवन की तूही दिखाए, श्रदधा सबूरी दिल मे जगाऐ, तुम ही हो गुरु हमारे ओ साई (2) हाथ जोड़कर वंदन करु मै तुजको, देदे ईश्वर का दीदार तू मुझको, तुम ही हो गुरु हमारे ओ साई (2) जव भी पुकारु सामने तु साई, मेरे हर सवाल का जवाब तु साई, तुम ही हो गुरु हमारे ओ साई (2) मृदुल मन का शीश तेरे चरण मे, बाकी जीवन अब तेरी शरण मे, तुम ही हो गुरु हमारे ओ साई (2) मृदुल शुक्ल (मृदुल मन) 15/07/2021
PLEASE SUBSCRIBE MY YOU TUBE CHANNEL FOR HINDI AND GUJRATI POEMS Uploaded POEMS https://www.youtube.com/channel/UCLYEtQ3_L-Ib0ex0UuQJcxw
https://youtube.com/channel/UCLYEtQ3_L-Ib0ex0UuQJcxw
I can't read massages of my friends and followers in personal chat can any one help me .give your solution in comments
I can't read massage from my followers and friends in chat, can you all read .any body can help waiting your reply in comments
sir I can't read massages of my frnds
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser