The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#kavyotsav Jindagi ni aa safar ma, be dagla tari sathe chalay to ghanu 6. Tane aapela thoda vachano, nibhavi sakay to ghanu 6. Mot no to kya intezar 6 amne e dost.. Bas Tara Vina aa jindagi jivay to ghanu 6
#કાવ્યોત્સવ યાદો ની નાવ લઇ ને નીકળ્યા દરિયા માં, પ્રેમ ના એક ટીપા માટે નીકળ્યા વરસાદ માં, ખબર છે મળવા નો નથી જેમનો સાથ સફર માં, છતા ચંદ ને શોધવા નીકળ્યા અમાસ માં ડુબી અમારી કષ્ટી અને ફસાઈ ગયા વમળમાં ઝરણાંને ભરોસે છેતરાઈ ગયા મ્રુગજળમાં ડુબવુ હતું જેની આંખોના દરિયામાં એ જ દિલમાં અલગથી તરી આવ્યા...
બસ એક ટ્રેનમા બેઠેલા મુસાફર જેવી થઈ ગઈ છે જિંદગી.. વસંત પણ જોઈ છે અને પાનખર પણ જોઈ છે બારીમાથી.. કેટલાય લોકો મળ્યા સ્ટેશન પર.. અને ઊતરી પણ ગયા બીજાસ્ટેશન પર. અેકબીજાને અમે ખુબ જ સાચવ્યા, જેટલો પણ સમય વિતાવ્યો અેમણે મારી સાથે હજી ઘણુ આવવાનુ બાકી છે હજી ઘણા મુકામો બાકી છે કોઈને ખબર નથી રસ્તો,છતાં બેસી ગયા છે બધા મારી સાથે ટિકીટમાં લખાયા છે જેટલા કિલોમીટર, અેટલા જ કાપે છે લોકો મારી સાથે. હું તો વિચારુ છુ, મારા જેટલો લાંબો પ્રવાસ કેમ નથી કરતુ કોઈ મારી સાથે. હુ રોકી નથી શકતી અે લોકોને, જે ઊતરી જાય છે અેમના મુકામે.. પણ અેમની યાદો રહી જાય છે, મારી આંખોના કોઈક ખુણે.. પણ ખુશી તો ત્યારે મળે છે.. જ્યારે અે લોકો કહીને જાય છે.. ખુબ મજા આવી અમને તારી સાથે.*
#Part -4. #રી -યુનિયન . #plz comment for Part-5. #written by- @Mayuri Prajapati
#Part -3. #રી -યુનિયન . #plz comment for Part-4. #written by- @Mayuri Prajapati
#Part -2. #રી -યુનિયન . #plz comment for Part-3. #written by- @Mayuri Prajapati
#Part -1. #રી -યુનિયન . #plz comment for Part-2. #written by- @Mayuri Prajapati
એક ખુબ સરસ કહાની આપ સૌની વચ્ચે લાવવા ઈચ્છુ છુ. રી-યુનિયન. written by - Mayuri Prajapati
તસ્વીર બદલ ગઈ હે તેરી, પર આંખે હે તેરી વહી કી વહી. નઞરીયા બદલ ગયા હે હમારે લિયે, પર આદતે હે તેરી વહી કી વહી. બેશક નફરત કરલે મુજસે તુ બેઈન્તેહા, પર મુજે યકીન હૈ.. આજ ભી હૈ હમારી કમી , તેરે દિલ મે વહી કી વહી..
જેમ અત્તરની શીશી ઢોળાઈ જાય છે, અને એની સુવાસ બધે ફેલાઈ જાય છે .. અેમ જ સરલ ની સરલતા બધાને ગમી જાય છે.. ઊઁચા પહાડોની વચ્ચેથી જેમ નદી ખળ ખય વહી જાય છે એમ જ તારુ નિર્દોષ હાસ્ય , રડતા ને પણ હસાવી જાય છે. લાગણી નો દરિયો ને સ્નેહ નો સાગર છે તુ.. દર્દ નો હમદર્દ ને ખુશીઓની ગાગર છે તુ.. તારા શબ્દોની નિરવતા મનને શાઁતિ અપાવી જાય છે.. અેમ જ સરલ ની સરલતા બધાને ગમી જાય છે.. દોસ્તી ચાહે રહે ન રહે , મારા શબ્દોની મિઠાસ તારી સાથે રહેશે. સાઁભળ્યુ છે કે જિંદગી ના રસ્તાઓ હરપલ બદલાય છે. અને તારા જેવા દોસ્ત મીઠી યાદ બની ને રહી જાય છે. અે દોસ્ત કેમકે સરલની સરલતા બધાને ગમી જાય છે..
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser