Quotes by Krupa Thakkar #krupathakkar in Bitesapp read free

Krupa Thakkar #krupathakkar

Krupa Thakkar #krupathakkar

@krupathakkar
(6.2k)

આવો ઉજવીએ દિવાળી દિલથી,
દુઃખના અંધકારને દુર કરી હાસ્યની રોશની ભરી લઈએ.
જીવનના દરેક દીવા ઉજાસ આપે,દરેક સ્વપ્ન સાકાર થાય,
અને દરેક દિલમાં આશા નો પ્રકાશ ઝળહળે🪔🪔🪔
સુખ, શાંતિ અને સમૃદ્ધિના દીવા હંમેશા તમારા જીવનમાં પ્રગટતા રહે તેવી અંતરથી પ્રભુ ને પ્રાર્થના 🙏🏻
શુભ દિવાળી..🪔🌹🪔

Read More

દરેક ક્ષણને ભેગી કરી, નૂતન શક્તિ સર્જી લઈએ,
ભીતરનાં કલેશોને દૂર કરી, દિલથી દિવાળી ઉજવી લઈએ.

વીતેલા વર્ષની નિરાશાને, આશાભરેલા દીપકથી દૂર કરીએ,
શત્રુઓ અનેક સર્જાયા હશે પોતાના ઘમંડથી —
મતભેદ અને મનના દુઃખને પણ સાફ કરી લઈએ.

સૌને મળીયે એવી જ રીતે, જેમ ખુદને આજે મળીયે,
લાભ-શુભના રૂડા સાથિયા કરીએ,
સર્જીએ સુંદર નવજીવન રંગોળી.

માનવતાનું તોરણ લઈ, શ્રદ્ધાની ડેલી ઝુલાવીએ,
મીઠાઈથી પણ મધુર માનવતાનો સંબંધ,
ઉત્સાહના અજવાળે ઉજવી લઈએ.

આજ આંગણે આવી દિવાળી,
ચાલો — ઉત્સવ ઉજવી લઈએ.

હાથ જોડીને પ્રાર્થના કરીએ,
સપનાની રંગોળી બનાવીએ,
એકબીજામાં હળીમળી પ્રેમનો રંગ ભરી દઈએ,
હાલને દિવાળી કરી લઈએ,
પ્રકાશ હંમેશા દીવાની જેમ ફેલાવીએ,
ચાલો ને — સાથે મળીને દીવા પ્રગટાવીએ.

Read More

જવાબદારી વિનાનું જીવન અશક્ય છે, અને જવાબદારી હમેશાં પોતાના અને પારકા ની પરખ કરાવતી રહે છે, કારણકે સ્વાર્થના સમયે પોતાના પારકા થઈ જાય છે..જવાબદારી નો ધર્મગુણ છે પરીક્ષા લેવી, અને ક્યારેય પોતાનો સ્વભાવ બદલતી નથી, માટે જ રોજ નવી નવી જવાબદારી આવતી રહેશે..
તો આપણે તેને પાર કરતા રહેવું પડશે.
રોજ સવારે નવું જીવન જીવવા તૈયાર રહેવું જોઈએ..

Read More

જીવન એ અવિરત પરીક્ષા છે,
અહીં નકલ કામ નહીં આવે.
સફળતા મહેનતથી મળે,
અને સંતોષ સત્યથી જ મળે..

Wenevr u get pain in ur life, just think about the full form of P A I N-
Positive
Attitude
In
Negative situations.
Follow it.
Life will change.

गाइए गणपति जगवन्दन🙏🙏🙏

epost thumb

THINK AHEAD…
“An obstacle in your mind is worse
Then an obstacle on your path.
If you think you can’t, you can’t”

વાદળ આ કાળા છે અને પાણી સાથે છલોછલ ભરેલા છે, આ સપ્તરંગ આભ માં ચારો કોર ફરેલા છે,મેધ મલ્હાર બુંદો સાથે સરેલા છે,ધરા એ નવ શૃંગાર ધરેલા છે, સપના શીત સરોવર માં શાંત ઠરેલા છે, ઝરણાં પર્વત પર ઝમઝમ ઝરેલા છે, આંખો એ અદભૂત દર્શન કરેલા છે, કૃષ્ણ રાધાજી નેં વિયોગ છતાં વરેલા છે, કાળા છે પણ જુઓ ભરેલા છે, વાદળ પાણી સાથે છલોછલ તરેલા છે.

Read More

एक दिन सागर ने नदी से पूछा :
कब तक मिलाती रहोगी मुझे मीठे पानी से ??
नदी ने मुस्कुराकर कहा :
जब तक तुझ में मिठास ना आ जाए तब तक !!!
Thats "RELATIONSHIP…"~~

Read More

જયારે પરીસ્થિતિ મનુષ્યના સ્વભાવને અનુકુળ હોય છે ત્યારે મનુષ્ય સુખી હોય છે.
પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ પરીસ્થિતિને અનુકુળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે.

Read More