Quotes by KeYuR in Bitesapp read free

KeYuR

KeYuR

@keyurpatel8895


કલાકો સુધી બેસી ને વિચારુ છું
પણ એવું થાતું નથી જેવું હું ધારું છું
હારું છું દરેક બાજી નાની હોય કે મોટી
ને એનોય ગુસ્સો હું મારી પર જ ઉતારુ છું

સવાલ કરવા લાગુ છું હું પોતાની આવડત પર
આટલી મહેનત કરીને પણ ક્યાં કઇ ઉખાડુ છું
હું ખૂદ ને આત્મશંકા નો માર મારુ છું
જ્યારે કલાકો સુધી બેસી ને વિચારુ છું

મન નથી થતું ફરી પ્રયત્ન કરવાનું
વારંવાર હારી હારી ને કંટાળુ છું
પણ છતાંય ફરી એ તરફ ડગલું વધારુ છું
જ્યારે પાછો કલાકો સુધી બેસી ને વિચારુ છું

-KeYuR

Read More

મન ખોલ્યું આજે ને વાત કરી થોડી
એકઠી કરી હિમ્મત ને શરમ બધી છોડી
એવા તે ભીંજવાયા બધા વાતો વાતોમાં
ખૂબ સમયે રમ્યા આજે શબ્દો ની હોળી

-KeYuR

Read More

चलते रहना, थकना नही
मंजिल पाने तक अटकना नही
मिलेंगे दिल बहलाने वाले बहुत
पर तू राह से भटकना नही

-KeYuR

ज़िन्दगी से प्यार करिए
फिर जाकर इजहार करिए
जवाब मे खुशीयाँ वो भी देगी
बस थोड़ा सा इंतजार करिए

-KeYuR

Confidence is not surety of success

Confidence is overcoming the fear of failure

-KeYuR

સવાર થઈ ગઈ


નિદ્રા માં તમારા શમણાં પરોવતો રહ્યો ને સવાર થઈ ગઈ

મારી ઈચ્છાઓના એક પછી એક સેતુ રચતો રહ્યો ને સવાર થઈ ગઈ

જરૂર હતી એ પળો ને મન ભરી ને માણી લેવાની

હર પળ તમારી સાથ વિતાવવા ના માર્ગ શોધતો રહ્યો ને સવાર થઈ ગઈ



બંને ને ખબર હતી કે આપણી વચ્ચે ની આ છેલ્લી રાત છે

કોણ જાણે ભાગ્ય માં આજ પછી બીજી મુલાકાત છે

જીવી લેવાની હતી એ ક્ષણો ને જાણે કે જીવનની છેલ્લી હોય

હું નિશા આખીયે વિલાપ માં વેડફતો રહ્યો ને સવાર થઈ ગઈ



તરસ હતી લાગેલી મનમાં પણ તમને કહી શક્યો નહિ

અને તૃષા ને સહન કરીને ચૂપ પણ રહી શક્યો નહિ

આખોયે દરિયાવ હતો મારી સમક્ષ પ્રેમ નો

હું ઘૂંટડા અશ્રુઓ ના ભરતો રહ્યો ને સવાર થઈ ગઈ


- KeYuR

Read More

मृगजल से वो ख़्वाब
कभी मुकम्मल ना हो पाए
ना तो उन्हें नींद आई
और ना ही हम सो पाए

-KeYuR

तलाश

अंधेरे की अब आदत सी हो गई है
मगर आज भी
रौशनी की तलाश जारी है

तैरना अब अच्छे से सीख चूका हूँ
मगर आज भी
किनारे की तलाश जारी है

खुद के पैरों पर भी अब खड़ा रह सकता हूँ
मगर आज भी
सहारे की तलाश जारी है

बहुत नये लोगों से मिलता हूँ आजकल
मगर आज भी
उनकी तलाश जारी है

Read More

તમને રૂબરૂ થયો
ને દિલ આવી ગયું
નથી જોઇતું સ્વર્ગ હવે
મને અહીં જ ફાવી ગયું

-KeYuR

ख्वाब का पिछा करते करते
नींद ने भी हमसे बैर कर लिया
खता सिर्फ इतनी थी हमारी की
उनसे इश्क़ पूछे बगैर कर लिया

-KeYuR

Read More