મન ખોલ્યું આજે ને વાત કરી થોડી
એકઠી કરી હિમ્મત ને શરમ બધી છોડી
એવા તે ભીંજવાયા બધા વાતો વાતોમાં
ખૂબ સમયે રમ્યા આજે શબ્દો ની હોળી

-KeYuR

Gujarati Shayri by KeYuR : 111796990
Niya 5 year ago

અલગ જ મજા હોય છે આ શબ્દો ની હોળી ની મન ભીંજાય ને રંગાય હૈયું પ્રિત નો ગુલાલ ચડે ને હરખાય તનડું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now